________________
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર
ઝવેરીના મૂળ પુરૂષ, આસરે ઈ. સ. ૧૬૨૦ની સાલમાં અમદાવાદથી ભરૂચ આવી રહ્યા.
જીવણદાસ
મોરારદાસ વીજકર
ફુલબાઈ રામર (રૂઘનાથદાસ) (સુરદાસ)
૦
(ભક્તિદાસ) (ધનકર)
મા ાિઇ પરમ
મનોરદાસ
|
ઈચ્છા
કકકુભાઈ ગીરધરભાઈ પરભુદાસ વીજભૂખણદાસ (ગલાબ) (હરકેર) (અમૃત) (દિવાળી)
(મિલાW)
૦
રણછોડદાસ ગોરધનદાસ (મહાલક્ષ્મી- ૨. ગંગા)
(રવા) (પ્રાણર)
મનમેહનદાસ મોહનલાલ
(હરીગંગા) (રૂક્ષ્મણી)
[ “ગુજરાતના કેળવણીખાતાના પિતા મહેમ રા. રા. રણછોડદાસ ગિરધરભાઇનું આ જીવનચરિત્ર મહેમ રા. બા. મેહનલાલ રણછોડદાસે લખેલું તે દિ. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી પાસેથી અમને મળ્યું છે. અને તે માટે અમે એમને ઉપકાર માનીએ છીએ. ગુજરાતના મહાન પુરૂષોના આવા જીવનચરિત્ર પ્રસિદ્ધ થવાની ઘણી જરૂર છે. આ જીવનચરિત્ર કેળવણી ખાતાની શરૂઆત ઉપર કેટલુંક અગત્યનું અજવાળું નાંખે છે; એટલું જ નહિ પણ તે સમયના ગુજરાતની રાજકીય આર્થિક અને સાંસારિક સ્થિતિનું પણ સારૂં ચિત્ર દેરે છે. ભાષા તથા જોડણું મૂળ લેખ પ્રમાણે જ રહેવા દીધી છે. જેથી તે વખતની લખવાની ઢબનું સ્વરૂપ પણ વાચકના સમજવામાં આવશે. સંપાદક)