________________
ગુજરાતી સાહિત્ય પરિષદનું હાલનુ અધિકારી મંડળ
પ્રમુખ : શ્રીયુત ભુલાભાઈ જીવણજી દેશાઇ,
ઉપ-પ્રમુખ :
શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશી. મત્રી:
શ્રીયુત મનહરરામ હરિહરરામ મહેતા. શ્રીયુત હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, ડૉ. હરિપ્રસાદ વૃજરાય દેસાઇ, શ્રીયુત ગાકુળદાસ દ્વારકાદાસ રાયચુરા.
ખજાનચી :
શ્રીયુત મણિલાલ ડાહ્યાભાઈ નાણાવટી. શ્રીયુત જયેન્દ્રરાય ભગવાનલાલ દુરકાળ. પરિષદ્ધનુ કાર્યાલય
૦/૦ ગુજરાત વર્નાકયુલર સેસાઇટી
અમદાવાદ
૭૧