SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેસ કાપી અને ક્ રીડિંગ વાળીએ તે આવે તે કદ, તેને એવડું વાળતાં તેનાથી અરધી અને તે રાયલ સાળ પે”. કવિ ખબરદારની ‘સંદેશિકા’, ‘કાવ્યમાય” વગેરે એ કદનાં પુસ્તકા છે. એ કદ પુસ્તકા માટે પહેલાં પ્રચલિત હતું; પણ આજકાલ તો ક્રાઉન સાળ પેન્ટ કદ જ સ્ટૅન્ડ' ગણાય છે. ધૂમકેતુ’ના ‘તણુખા', નવજીવન પ્રકાશન મંદિરનાં પુસ્તકા એ તે કદનાં. એનાથી બમણું મોટું—એટલેકે ક્રાઉન આઠ પેલ્ટ--કદ તે ‘કુમાર’ ‘નવચેતન’ વગેરે માસિકાનું. રૅાયલ જાતમાં પુસ્તકા માટે એક ત્રીજું કદ છેઃ રૅયલ ખાર પેજી, ગુજરાતી' પત્રની બધી ભેટ એ કદમાં છે. આ પુસ્તકનું કદ ડેમી આઠ પેન્ટ છે; અને તેનાથી બમણું તે ડેની ચાર પેક્ટઃ બે ઘડી મેાજ' વગેરે અઠવાડિકાનું. ‘નવજીવન’, ‘સૌરાષ્ટ્ર’ વગેરેનાં કદ પુલ્સકેપ ચાર પેન્ટ, અને બાલમિત્ર’, ‘શિક્ષણ પત્રિકા' વગેરે તેનાથી અરધાં તે લ્સકેપ આઠ પે. તેનાથી યે અરધાં સકેપ સેાળ પેજી તે ‘પૂર્વાલાપ’ વગેરે કદનાં પુસ્તકે. એવાં નાનાં કદમાં દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિરની બાળસાહિત્યમાળા' તે ડેમી સેાળ પેજી, આશ્રમભજનાવલિ' તે ક્રાઉન ત્રીસ પેજી અને ગીતાના ગુટકા આવે છે તે રૅયલ ત્રીસ પેજી. પુસ્તકના કદના પરિચયની સાથેસાથે છાપવાનાં ખીમાંની જુદીજુદી જાતાની એળખ પણ કરી લઈએ એટલે એ પ્રદેશનું પ્રાથમિક જ્ઞાન પૂરું થયું. યૂરોપ-અમેરિકામાં તે મુદ્રણકળાની પ્રગતિ હમણાંહમણાં એટલી ઝડપથી થાય છે કે દર વર્ષે એકમે નવી મનાં ખીમાં ઢળ્યાં જ હોય છે. એટએટલું વૈવિધ્ય, માંદા અને નવીનતા એમાં હોય છે કે છક થઈ જઈ એ. આપણે ત્યાં તે આ ધંધે જ ખૂણે પડેલા છે, એટલે ગુજરાતી બીબાંમાં શરૂઆતથી જે થાડીક વિવિધતાએ ચાલતી આવી છે તે તે તે હજી કાયમ રહી છે. આ નીચે એ ખીમાંના નામની લીટીએ, તે તે જાતનાં બીબાંમાં ગાવીને જ આપી છે, એટલે વાચકને તેનાં નામ અને પ્રકાર બંનેનું જ્ઞાન એકીસાથે થઈ જશે. २८ સ્માલ પાઈકા માલ બ્લેક પાઈકા 篱 પાઈકા ફેંક સવાઈ પાઈકા અથવા ઇંગ્લિશ પાઈકા ઇંગ્લિશ પાઈકા કૈંક ૨૧૭
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy