SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી તથા ગુજરાતનાં ગુજરાતી ૧૦ પેપરામાં લેખા લખ્યા, અને કેટલાંક ચેાપાન્યામાં ૪૫ વરસ લખાણા કર્યાં છે, તેની ટીપ પેાતાને હાથે લખી છે, જે પેપરા અને ચેાપાન્યાંની સંખ્યા ૫૦ ઉપર થાય છે. કાઇપેપરામાં ચાલુ ખખરપત્રી, તે કાઈમાં ચાલુ આર્ટીકલે! લખતા. ઇ. સ. ૧૮૮૮ થી વડાદરા વત્સલ” નામના વડેદરા રાજ્યનાં ગવનમેટ ગેઝેટમાં રૂા. ૧૦ ના પગારથી ગુજરાતી વિભાગ અધિપતિ તરીકે લેખા લખતાં, ઈ. સ. ૧૮૮૯ થી આનંદી” નવરંગ” અને “નવસારી પત્રિકા' માં પણ એજ મુજમ્ ૧૯૦૬ સુધી અધિપતિ હતા, જુદી જુદી બાબતેાના ન્હાનાં મેટાં ૩૮ પુસ્તક લખ્યાં, અને “દુઃખીને દિલાસા ” જે વિષયની હારમાળા હિન્દી બ્રાઝી” માં પ્રથમ છપાઇ હતી તેના બીજા પ૬ પુરતા હમણાં સુધી બહાર પાડયાં, અને ૬૦ પુરતકા સુધી છપાવવાના એવણુને ઇરાદો છે. પેાતાની ઉપર દુઃખા પડવાથી જ આ સાહસ એવણે માથે ઉઠાવ્યા છે. <? તે કેટલાંક ખાતાંઓના સેક્રેટરી અને મંડળી” ના આજથી ૪૦ વરસ ઉપર સેક્રેટરી ૭૮ વરસ ચલાવ્યા બાદ હાલ છુટા થયાથી એ વાઇસ પ્રેસીડંટ નિમ્યા છે. નવસારી જ્ઞાન પ્રસારક નિમાયા હતા તે એદ્દા મડળીએ તેમને કાયમના t પેાતાની નેકરીના અંગે અને જાહેર સેવા બજાવવાની મકસદે એવણ લગભગ ૨૦ ખાતાં સાથે, કાઇમાં સેક્રેટરી, કાઇમાં ટ્રસ્ટી, અને કાઇમાં કારોબારી કે ઉપપ્રમુખ રહેલા હતા. આ બધાં કામે નવસારી ડીસ્ટ્રીકટ લેાકલમેડ ના અકાઉન્ટન્ટ અને હેડકલાર્કની નેકરી પેાતાનાં કામેાની સાથે, અને કાર્ટૂના કેસેાની જંજાળા સાથે સાથે કરતા હતા. "The Gaikwar and his relations with the British Government '' નામની વડેાદરા રેસીડટ કર્નલ આર. વાસતી ૭૨૦ પાનાની અંગ્રેજી ચેાપડીના તરજુમે કરવાનું કામ, દિવાન બહાદુર મણીભા જશભાઇએ રૂા. ૨૦૦૦ રાજ્ય તરફથી મદદના આપવા કહી કરાવ્યું, અને તેને ભાષાંતરના હક્ક મરહુમ પ્રેફેસર દાદાભાઇ નવરાજીએ મહા મહેનતે લન્ડન સુધી ખટપટ કરીને અપાવ્યા, ત્યારે કાઉન્સીલે એવું ઠરાવ્યું કે, કમિટી નિમીતે ભાષાંતર તપાસાવ્યા વગર મદદ આપી ન શકાય, ત્યારે ગુસ્સા આવ્યાથી આખું' કારસ્પાન્ડસ ફાડી નાંખી પેાતાનેજ ખરચે ૪૮ ભાગમાં છપાવવા ધાર્યું, અને ત્રણ વરસમાં આ ભાષાંતર પૂરું કરવાનું ૧૯૮
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy