________________
૭૧
કારણ ‘સાનું અને રૂપું તે તેમનામાં જ વસેલું છે અને તેથી તે કદી સાનારૂપાને સંગ્રહ કરવાની ઈચ્છા નહિ કરે. '
પરંતુ તમામ મિલકત પર રાજ્યની માલીકી રહે તે પ્રકારના સામ્યવાદ ઉપરાંત સ્ત્રીઓ અને બાળકા પણ રાજ્ય સમસ્તનાં ગણારો એમ પ્લેટાનું કહેવું છે, આવા સિદ્ધાન્તને સ્વીકારવાથી બીજા અનેક પ્રશ્નો સાથે પ્લેટને લગ્નપ્રથાની ચર્ચા કરવી પડે છે. ૮૭ લગ્નનેા સબધ પવિત્ર છે, અને તેમાં પાશવત્તિને સ્થાન ન હોવું જોઇ એ, તથા એનો મુખ્ય હેતુ પ્રજોપત્તિને છે એમ તેણે સ્પષ્ટ કહ્યું છે. બધાં લગ્ના પર રાજ્યને પૂરેપૂરો કાબૂ હશે, અને ખાળકાના ઉછેરની પંચાત માતાઓને કરવાની નહિ હાય;-૯ તથા કુટુમ્બની સંસ્થાની જરૂર નથી તેથી રાજ્ય તરફથી જ્યારે જ્યારે સામુદાયિક લગ્નના કાળ (Mass Marriages) મુકરર કરવામાં આવે, ત્યારે ત્યારે ગમે તે પુરુષ તે સમય પૂરતા ગમે તે સ્ત્રીની સાથે લગ્નસંબંધમાં આવી શકે એ સાંભવિત છે. આવી રીતે લગ્ન થઈ ગયા પછી જે બાળકાને જન્મ થાય, તેમને પોતાનાં ખરાં માબાપ કાણુ છે તે જણાવવામાં નહિ આવે. પરંતુ તે બધાં બાળકી એક બીજાને ભાઈ એન, અને એમના જન્મ વખતે જે લેાકેા લગ્ન સંબંધમાં આવ્યાં હતાં તે બધાંને મા અને બાપ કહીને સખેાધન કરશે. આવાં ભાઈ એને વચ્ચે લગ્ન સંબંધની મતા હશે, પરંતુ તેમની પાછળ આગળ જે લોકા જન્મ્યાં હશે તેમની સાથે આવાં ખાળકાના પુખ્ત વયે લગ્નસંબંધ થાય, તે તેમાં પ્લેટને હરક્ત નથી. નૈતિક માન્યતા અનુસાર ભાઈ ખેનાએ લગ્ન ન કરવાં જોઈ એ તેવી માન્યતાને પ્લેટા સ્વીકારે છે, પરંતુ ભાઈ અને બહેનની નવી વ્યાખ્યા આપવા જતાં, અને નૈતિક સિદ્ધાંતને સ્વીકારવાથી, કદાચ કાઈ પુરુષ પેાતાની સગી બહેન સાથે લગ્ન સંબંધમાં જોડાય તેવી શકયતા પ્લેટાની સરત ૮૮. સરખાવેશ પ્રજ્ઞાચે જીમેથીનામુ
૮૭. જીએ ૪૨૯-૪૫૯, ૮૯ જુઓ ૪૬૦,