________________
૧
૧૧૭
અનુભવ હાવા જોઈ એ, અને ઉપયાગ કરતાં કરતાં એમાં કયા સારા કે ખાટા ગુણા ઊભા થાય છે તે વિશે બનાવનારને એણે વાકેફ્ કરવા જોઈ એ; ઉદાહરણા, ખજાવનારને એનાં કયાં હામેાનિયમા સ ંતાષકારક લાગે છે તે ખાખત હારમેાનિયમ બજાવનાર એના ધડનારને જણાવશે; એ કઈ રીતે બનાવવાં જોઈએ (૬) તેની એ તેને સૂચના આપશે, અને પેલે ખીજો એની સૂચનાઓ પર ધ્યાન આપશે—ખરું ને ?
અલબત્ત.
એકને જ્ઞાન છે અને તેથી સારા ખાટા હારમોનિયમ વિશે અધિકારથી ખેલવાના અને હક છે, જ્યારે ખીજો એનામાં વિશ્વાસ રાખીને, એને જે કંઈ કહેવામાં આવે છે, તે પ્રમાણે
કરશે ?
ખરું.
વાજિંત્ર એ ને એ જ છે, પરંતુ એના ગુણ દોષ વિશેના માત્ર ખરા અભિપ્રાય જ તેને બનાવનાર કેળવી શકશે, અને એના ઉપયેગ કરનારને ખરું જ્ઞાન છે તેથી એને પોતાને જે કંઈ કહેવાનું છે તે સાંભળવાની બનાવનારને (૬૦૨) ફરજ પાડવામાં આવશે, તથા એ રીતે એની સાથે વાતા કરીને જે માણસને એનું જ્ઞાન છે તેની પાસેથી એ પેાતાનેા અભિપ્રાય મેળવશે—કેમ ખરું ને ?
પરંતુ અનુકરણ કરનારની પાસે એ એમાંનું શું હશે? પેાતાનું ચિત્ર સાચું કે સુંદર છે કે નહિ તે બાબત ઉપયોગની મદદ વડે શું એ જાણી શકશે ? અથવા જેનામાં જ્ઞાન છે તેને સહચાર સાધવાની એને ફરજ પાડવામાં આવે તે કારણે તથા એણે શું આલેખવું જોઈ એ તે બાબત એને સૂચનાઓ આપવામાં આવે એવા કારણને લીધે એનામાં ખરા અભિપ્રાય શુ વસી શકશે ?
એમાંનું એકે ય નહિ.
ત્યારે તે પેાતાનાં અનુકરણેાના ગુણદોષ વિષેનું એને જ્ઞાન નહિ હાય એટલું જ નહિ, પરંતુ એના અભિપ્રાય પણ સાચે નહિ હોય—નહિ ? ના, નહિ જ હાય.