________________
પચ્છેિદ ૯
અને એના પેાતામાં જેમ જૂનાને કાઢીને નવાં સુખા પ્રવેશતાં હતાં, તથા જૂનાં ઉપર નવાં સુખા પ્રભુત્વ ભાગવતાં હતાં તથા એમના હકા લઈ લેતાં હતાં, તેમ એ પેાતે નાના છે તેથી એના ખાપ તથા મા કરતાં એને વધારે મળવું જોઈ એ એવા હક કરશે અને માલમિલકતને પેાતાના હિસ્સા જો એણે પૂરા કર્યાં હરી તા એમના માંથી એ ટુકડા પડાવશે.
એ એમ કરે એમાં શંકા નથી.
(વ) અને જો એનાં માબાપ એને નમતું ન આપે, તે પહેલાં તા એમને છેતરવાના કે ઠગવાના પ્રયત્ન કરશે.
૪૭૪
સાવ સાચું.
અને એમાં જો એ ફળીભૂત ન થાય, તેા એ બળજબરીને ઉપયાગ કરો અને એમને લૂટશે.
હા, કદાચ.
અને પેાતાની પાસે જે કંઈ રહ્યું હાય તે માટે જો વૃદ્ધ ડાસાડેાસી લડે, તેા પછી મારા મિત્ર, શું એમના પર જુલમ ગુજારતાં એ પ્રાણીને કઈ પ્રશ્ચાત્તાપ થશે ખરા?
તેણે કહ્યું: ના રે, હું તેા ઉલટા એના માબાપના વિચારે જરા પણ સ્વસ્થ રહી શકતા નથી.
પણ અરે ભગવાન ! એક કાઈ વૈશ્યા, જેની સાથેના સંબંધ બિલકુલ આવશ્યક નથી તેના પ્રત્યેના નવા ફૂટી નીકળેલા પ્રેમની ખાતર (૪) જેની અત્યંત જરૂર છે તથા જેની સાથે એને જુની મૈત્રી છે એવી માતાને એ મારે તથા તેને એક ઘરમાં રાખ્યા બાદ પેાતાની માને પેલી વેશ્યાના અધિકાર નીચે મૂકે; અથવા એના જેવા જ સંજોગામાં કાઈ નવતર નવયૌવનથી વિકસતા યુવાન જે જરા પણ જરૂરને નથી તેની ખાતર, એને જર્જરિત થએલા વૃદ્ધ પિતા જે મિત્રોમાં અગ્રસ્થાને છે તથા સૌથી વધારે આવશ્યક છે તેની સાથે પણ એવું