________________
૫૭.
૪૬૯
કઈ ઇચ્છા તમને અભિપ્રેત છે?
બુદ્ધિ અને માનવને વિશિષ્ટ એવી શાસન કરનાર શક્તિ જ્યારે નિવસ્થામાં હોય છે, અને ત્યારે જે જાગ્રત હોય છે તે—એમ મારુ કહેવું છે; એવે વખતે માંસ અને મઘથી ચકચૂર થયેલું, આપણામાં વસતું જંગલી પ્રાણી ઊઠે છે અને નિદ્રા ખંખેરી નાંખીને પેાતાની ઇચ્છા સંતાપવા બહાર નીકળી પડે છે; અને કલ્પી શકાય એવી (૩) એય મૂર્ખાઈ કે અપરાધ નથી—માતા કે એન સાથેના વ્યભિચાર કે ખીજો કાર્ય કુદરત વિરુદ્ધના સંબંધ, અથવા પિતૃહત્યા કે નિષિદ્ધ આહારનું ભાજન સુદ્ધાં—જે એવે વખતે કે જ્યારે માણસે તમામ લજ્જા અને સમજણને કારે મૂકયાં હોય ત્યારે એ આચરવાને તૈયાર ન હોય.
તેણે કહ્યું: સૌથી સાચું.
પરંતુ જ્યારે માણસની નાડ તંદુરસ્ત અને સંયમમાં હાય, અને નિદ્રાને અધીન થતા પહેલાં એણે પેાતાની બુદ્ધિની શક્તિને જાગ્રત કરી હોય, તથા ધ્યાનમાં સમાહિત થઈને ઉદાત્ત વિચારે અને પ્રશ્નો (૬) દ્વારા એને પાષણ આપ્યું હોય, પેાતાની ઇચ્છા સુપ્ત થઈ લીન થઈ જાય અને તે ઇચ્છાએ કે તેના ઉપભાગ કે દુઃખા ઉચ્ચતર તત્ત્વની આડે આવતાં અટકે એટલા પૂરતી જ જે પેાતાની ઇચ્છાને બહુ વધારે નહિ તેમ બહુ ઓછી (૭૨) પણ નહિ એ રીતે પહેલાં સતાષી લેતે હાય - તથા જ્યારે ઉચ્ચતર તત્ત્વ જેને શું ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં રહેલા અજ્ઞાતના જ્ઞાનને પ્રાપ્ત કરવાની અભીપ્સા કરવા તથા ચિંતન કરવા શુદ્ધ અમૂર્ત વિચારના એકાંત પ્રદેશમાં સ્વતંત્ર વિહાર કરવા દે; તેમ જ ઝડા થયા હોય, તેા જ્યારે એણે પ્રાણના ત્યારે—મારું કહેવું એમ છે કે તત્ત્વાને શાંત કર્યા પછી, જ્યારે
વળી એને કાઈની સાથે તત્ત્વને શાંત કર્યું" હાય
( આત્મામાં રહેલાં) એ બુદ્ધિહીન (વનમાં) આરામ લેતા પહેલાં એ બુદ્ધિના ત્રીજા તત્ત્વને જાગ્રત કરે છે,-ત્યારે એ લગભગ સત્યને