SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૩ ૧૬૭ પણ આ એનાથી ઉલટું કરે છે. જો એને રાજ્ય કરવું જ હોય, તે એનાથી ખીજું કશું કરી શકાય જ નહિ એમ હું માનું છું. (૩) મેં કહ્યું: કેટલાય ખરાબ લેાકેા ધિક્કારતા હાય, અને એમની વચ્ચે રહેવાની ફરજ પડે, અથવા બીજી બાજુ મૃત્યુ—એ તે કુવા ધન્ય વિકલ્પ ! હા, એ સિવાય ત્રીજો વિકલ્પ નથી. અને પુરવાસીએને એનાં કર્યાં જેટલે અંશે વધારે દુષ્ટ લાગે, તેટલે અંશે વધારે હજૂરિયાઓની તથા એમનામાં વધારે મોટી નિમકહલાલીની એને જરૂર પડશે ? અવશ્ય. એની એવી સેવાપરાયણ ટાળી કાણુ હશે, અને એ એવી ટાળીને કયાંથી મેળવશે ! તેણે કહ્યું: જો એ પૈસા આપે, તેા તે સ્વેચ્છાએ એની આજુબાજુ વીંટળાઈ વળશે. મેં કહ્યું: મીસરના કૂતરાના કસમ દરેક જાતના અને (૬) દરેકે દરેક દેશના ભમરાઓ અહીં ઘણાય છે. તેણે કહ્યું: હા, છે ખરા. પણ એમને પેાતાની પાસે રાખવાની શું એ ઇચ્છા નહિ કરે? કેવી રીતે? પુરવાસીઓ પાસેથી એમના ગુલામા એ લૂટી લેશેઃ પછી એ એમને મુક્ત કરશે, અને પોતાના અંગરક્ષક તરીકે એમને નીમશે. તેણે કહ્યું: અચૂક, અને બીજા બધા કરતાં એમના પર એ વધારે વિશ્વાસ મૂકી શકશે. * : રિ : ૩ : ૪* રૂ અને ૯ : ૫૯૨
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy