________________
૪૨૯
તેણે કહ્યું: ના, ઉલટું નગરરાજ્યની બાબતમાં તે સૌથી વધારે એમ થવા સંભવ છે, કારણુ નગરરાજ્યના વહીવટ એ સૌથી મહાન અને સૌથી વધારે મુશ્કેલ છે.
મા
(૩) ત્યારે મૂડીવાદી રાજ્યની પહેલી માટી ખાડ તે આ છે. એ સ્પષ્ટ છે.
અને એના જેટલી જ આ બીજી ખેાડ રહી.
કઈ?
અનિવાય` વિભાગીકરણ ઃ એવું રાજ્ય એક નથી પણ એ રાજ્યા છે —*એક ગરીબનું તે બીજું ધનવાનનું; અને એ અને એક જ જગ્યાએ રહેતાં હશે તથા એક બીજા સામે હુંમેશાં કાવત્રાં કર્યાં કરતાં હશે. ખલબત્ત, એ વધારે નહિ તે એના જેટલું જ ખરાબ છે. અને એ જ કારણસર બીજી નિંદવાયેાગ્ય ખાસિયત એ છે કે કાઈ પણ (બહારના) વિગ્રહમાં તે ઉતરી શકશે નહિ, કાં તા તેઓ સખ્યાબંધ લોકાને શસ્ત્રથી સજ્જ કરશે, અને તેા દુશ્મનના કરતાં એમનાથી જ તેમને વધારે (૬) બીવું પડશે; અથવા સ ંગ્રામના પ્રસંગે જો તેએ એમને બહાર ન લાવે, તેા તેઓ તે મુઠ્ઠીભર ધનવાન લેાકેા છે, જેમ રાજ્ય કરવામાં ઘેાડા તેમ લડવા માટે પણ થાડા જ. અને વળી પૈસા તરફના એમના પ્રેમને લીધે તેમને કર ભરવા પણ નહિ ગમે.
કેટલું નિંદ્ય!
અને આપણે અગાઉ કહી ગયા તે પ્રમાણે, એવા રાજ્યબંધારણમાં (૫૫૨) એકના એક માણસે અનેક ધંધા કરે છે-તે ખેડૂત, વેપારી, સૈનિકા બધું એકી સાથે હોય છે. એ સારું દેખાય ? ગમે તેમ પણ સારું તે નહિ જ.
વળી કદાચ સૌથી માટું એવું બીજું અનિષ્ટ પણ છે. અને આ રાજ્ય પહેલવહેલું એના ભાગ થઈ પડે છે.
* સરખાવેલ ઉપર પરિ-૪ : ૪૨૩-અ.