SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ પરિચ્છેદ ૬ તમે કહેશે। ? જેને લીધે આંખા સંપૂ` રીતે જોઈ શકે છે, અને દૃશ્ય જગત દેખાય છે એ કાના તેજ વડે ? તમે અને આખી માણુસ જાત કહે છે તેમ, સૂર્ય —એમ તમારા ભાવા છે ખરું? આ દેવ અને દૃષ્ટિ વચ્ચેના સંબંધનું આ રીતે વર્ણન કરી શકાય ખરું? કેવી રીતે? (૬) દૃષ્ટિ અથવા ચક્ષુ જેમાં દિષ્ટ વસેલી છે તે એમાંથી કાઈ કંઈ સૂર્ય નથી? ના. છતાં બધી ઇન્દ્રિયા કરતાં સૌથી વધારે સ જેવી ઇન્દ્રિય તે ચક્ષુ છે બહુ જ એના જેવી છે. અને ચક્ષુમાં જે શક્તિ રહેલી છે તે સૂર્યમાંથી નીકળેલું અમુક પ્રકારનું પ્રસ્રવણ છે ખરુને ? ખરાખર. ત્યારે સૂર્ય ક ંઈ દૃષ્ટિ નથી, પરંતુ જેને દૃષ્ટિ એળખે છે એવે એ એના પિતા છે? તેણે કહ્યુંઃ ખરું. અને આ જે છે તેને હું ઈષ્ટનું બાળક કહું છું; અને બુદ્ધિગમ્ય જગતમાં ચિત્ત તથા ચિત્તના વિષયા સાથે જેવા ને સંબધ છે, તેવા જ સંબંધ દૃશ્ય જગતમાં (૬) દૃષ્ટિ અને દૃશ્ય વસ્તુઓ સાથે સ્થાપવા, (પરમ) ધ્યે પેાતાની જ આકૃતિમાં સૂર્યને ઉત્પન્ન કર્યાં છે તેણે કહ્યું: તમે જરા વધારે સ્ફુટ કરી સમજાવશો ? *તેવી જ રીતે *N o u s' એટલે શુદ્ધ સાત્ત્વિક બુદ્ધિ તથા પરમ ઇષ્ટની વચ્ચે સૌથી વધારે સામ્ય રહેલું છે.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy