________________
પર્
છે: તે પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્ન કરવા પડે એમ છે. પણ મને ખાત્રી થાય કે તમે સાંભળવા માગેા છે તો જ–અને નહિ તેા નહિ જ—leનું જે બાળક ખરાખર એના જેવું છે એ વિશે હું ખુશીથી ખેાલીશ +
તેણે કહ્યું: જરૂર, એના બાળકની અમને વાત કરા, અને એના પિતાની હકીકત માટે તેા તમે અમારા દેવાદાર રહેશા જ.
૩૪૭
(૫૦૭) મે` જવાબ આપ્યાઃ હું એ દેવું ચૂકવી શકું અને અત્યારની જેમ માત્ર બાળકના જ નહિ પણ પિતાને પણ હિસાબ તમને મળે એવી ખરેખર મારી ઇચ્છા છે, પણ (એના શિશુની) આ હકીકત તમે વ્યાજ તરીકે સ્વીકારા, અને જો કે તમને છેતરવાના માર ઇરાદો નથી તાપણુ સાથે સાથે તમે ઍટલી સંભાળ રાખજો કે હું મુદ્દલ પણ તમને પહાંચાડુ
હા, અમારાથી બનતી બધી સંભાળ અમે રાખીશું, ચાલે. મેં હ્યું: હા પણ સૌથી પહેલાં મારે તમારી સાથે સમજુતી કરી લેવી જોઈ એ, અને આ ચર્ચા દરમિયાન તથા બીજા કેટલાયે પ્રસંગે મેં જે કહ્યું છે તે તમને યાદ આપવું જોઈ એ.
(૬) શું ?
પેલી જૂની વાત, કે ( એક તરફ્ ) અનેક સુંદર વસ્તુએ અને અનેક ઇષ્ટ વસ્તુએ છે, તથા જેનું આપણે વણ ન કરીએ છીએ અને
+ એટલે બુદ્ધિની મદદથી નહિ પણ ચિત્તની કાઈ ખીજી શક્તિ દ્વારા પરમ તત્ત્વના ખરા ખચાલ આવી શકે; તે પણ વાકાંને છેડે પ્લેટા વળી બુદ્ધિને પ્રાધાન્ય આપે છે. કારણ ચિત્તની કેાઈ બીજી શક્તિ દ્વારા કાઈને પરમતત્ત્વના સાક્ષાત્કાર થાય તેપણ બુદ્ધિ વડે જ તેને વ્યક્ત કરવાના હોય છે—જો કે એ બુદ્ધિ સામાન્ય બુદ્ધિ કરતાં બહુ જુદી છે.
*ગ્રીક ભાષાના શ્લેષ ઈંગ્લીશ શબ્દ Account માં કાયમ રહી શકે છે કારણ એના અં હિસાબ તથા હકીકત મને થાય છે.
OS
૧, અહીં મૂળમાં ગ્રીક શબ્દ To k a s ' જેને અ બાળક અને વ્યાજ અને થાય છે, તેના ઉપર શ્લેષ છે,
.