________________
૪૭૮
૨૦૦
કાઈ માણસ અભિપ્રાય બાંધે છે, ત્યારે એ અભિપ્રાય શુ કશાક વિશેને નથી હોતા ? જે અભિપ્રાય કશા–વિશેને—નથી એવા અભિપ્રાય શું તે આંધી શકે?
અશકય.
જે કાઈ અભિપ્રાય બાંધે છે તે અમુક એક વસ્તુ વિશે ખાંધે છે.
હા.
અને અ—સત્ત્વ કેાઈ એક વસ્તુ નથી, પરંતુ ખરી રીતે ખાલીએ (૪) તે, એ અ-વસ્તુ છે.
ખરું.
અ–જ્ઞાન અને અ—સત્ત્વના આવશ્યક સંબંધ સાપેક્ષત્વના છે એમ સ્વીકારવામાં આવ્યું હતું; તેમ જ સત્ત્વ તથા જ્ઞાનને ×
તેણે કહ્યું: ખરું.
ત્યારે સત્ત્વ કે અ—સત્ત્વની સાથે અભિપ્રાયને કશે! સબંધ નથી. એમાંથી કાઈની સાથે નહિ.
અને તેથી અભિપ્રાય એ જ્ઞાન તેમ જ અજ્ઞાન પણ ન હોઈ શકે ? એ ખરું લાગે છે.
પરંતુ જ્ઞાન કરતાં જેમાં વધારે સ્પષ્ટતા છે કે અજ્ઞાન કરતાં જેમાં વધારે અંધકાર છે એવા, એનાથી પર કે એનાથી દૂરના કાઈ તત્ત્વમાં શું અભિપ્રાયની શેાધ કરવાની છે ?
એ એમાંથી કાઈમાં નહિ.
ત્યારે હું માનું છું કે તમને અભિપ્રાય જ્ઞાન કરતાં વધારે અંધકારમય પણ અ—જ્ઞાન કરતાં વધારે પ્રકાશમય લાગે છે, નહિ? બને; અને એ કઈ થેાડા અંશમાં નહિ.
(૩) અને તે (ખે)ની અંદર તથા તે (એ)ની વચ્ચે પણ ખરા ?
હા.
× સરખાવે। ઉપર સાપેક્ષ પદો વિશેની ચર્ચા, પરિ. ૪૬૪૩૭–૩૮,