________________
પરિચ્છેદ ૫ -વસ્તુ છે, અને એ પ્રશ્ન અત્યંત વિવાદગ્રસ્ત થઈ પડશે. . (૬) હું ધારું છું કે એ બંને પ્રશ્નો વિશે કેટલી બધી શંકાઓ ઊભી કરી શકાય.
મેં જવાબ આપેઃ એ બંને પ્રશ્નોને એક કરી દેવા જોઈએ એમ તમારું કહેવું છે. હવે મારે અર્થ એ હતો કે તમારે એની ઉપગિતાને સ્વીકાર કરી લેવો, અને મેં એમ ધારેલું કે આ રીતે એ પ્રશ્નનું નિરાકરણ કરવાની ફરજમાંથી હું ઉગરી જાઉં અને તે એની શક્યતાનો પ્રશ્ન જ મારે વિચારવાને રહે.
પણ તમારી એ ચતુરાઈ અમે જાણી લીધી, અને તેથી તમે કૃપા કરી હવે એ બંનેની સાબીતી આપો. ' કહ્યું? વારુ, જેવું મારું નસીબ! પણ મારા (૪૫૮) પર એક અનુગ્રહ કરે : પિતે એકલા ચાલતા હોય ત્યારે કેઈ લકે જેમ દિવાસ્વપ્નમાં મજા માણે છે તેમ એ સ્વપ્ન દ્વારા મારા મનથી મને સુખ અનુભવવા દે : કારણ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવાના કેઈ પણ ઉપાય એવા લેકે જોધી કાઢે ( જો કે) એ બાબત વિશે તેઓ કદી તકલીફ ઉઠાવતા નથી–ત્યાર પહેલાં એની શક્યતા વિશે વિચાર કરવાને ખાલો શ્રમ તેઓ ઉઠાવતા નથી,–પરંતુ એમની ઇચછાનુસાર એમને બધું મળી ચૂક્યું છે એમ માની લઈને, તેઓ પિતાની યેજનાને ( કલ્પનામાં) આગળ ધપાવે છે, અને પિતાની ઈચ્છા જ્યારે ફળીભૂત થાય ત્યારે પોતે શું કરવા માગે છે એની વિગત વિશે (શેખચલ્લીની જેમ) વિચાર કરી આનંદ મેળવે છે – આ રીતે જે શક્તિ કદી કશ ખરા કામમાં ઉપયોગી થઈ પડતી નથી, () એને પણ તેઓ વિકસવા દેતા નથી. (પણ) હવે મારું મન તે હારી જાય છે, અને તમે રજા આપે છે, પહેલાં શક્યતાને પ્રશ્ન હું છોડી દઈશ. માટે પ્રસ્તાવની શક્યતાનો સ્વીકાર કરી લઈને, શાસનકર્તાએ આ વ્યવસ્થા
* કલ્પનાશક્તિ વિશે પ્લેટને આવો અભિપ્રાય હતો. જુઓ પરિ.૧૦.