________________
૪૪૧
२२७
તેણે કહ્યું: હા, આપણે એ પણ યાદ રાખવું જોઈ શે. અને જે મુદ્ધિતત્ત્વ વિવેકી છે, અને સમસ્ત આત્માનું રક્ષણ કરવાનું જેતે માથે છે તેણે શું શાસન કરવું ન જોઈ એ, તથા મનેભાવના કે પ્રાણના તત્ત્વે તેના મિત્ર રૂપ કે પ્રારૂપ શું ન બનવું જોઈ એ ?
જરૂર.
અને આપણે કહેતા હતા તેમ, બુદ્ધિને ઉચ્ચ શબ્દો અને પાઠેથી પાષીને તથા ળવાન બનાવીને અને સંવાદ તથા તાલથી પ્રાણની ઉન્મત્તતાને વિનમ્ર શાંત (૪૪૨) અને સંસ્કૃત બનાવીને—આવી સ ંમિલિત અસર દ્વારા માનસિક તથા શારીરિક કેળવણી એ બંને વચ્ચે એકતાનતા સાધો.×
તેણે કહ્યું: તદ્દન ખરું
અને આ રીતે પોષાયેલાં તથા શિક્ષણ પામેલાં આ બંને તત્ત્વા એનેા પોતાના કાધા છે એ ખરી રીતે જાણવાનું શીખ્યાં હશે તેથી, જે કામનું તત્ત્વ આપણા આત્માના સૌથી માટેા અંશ છે, અને સ્વભાવથી જ ( ગમે તેટલે ) લાભ થતા છતાં જે સૌથી વધારે અસ ંતુષ્ટ રહે છે તેના ઉપર શાસન ચલાવશે; ૧ રખેને (લેાકેા જેને) શારીરિક સુખાનું નામ આપે છે તેની પરિપૂર્ણતાથી વધારે માટુ અને (૬) સમથ થઈ જઈ તે, કામના આત્મા : તેના પોતાના ક્ષેત્રમાં સીમાબહુ ન રહેતાં, જે તત્ત્વા સ્વાભાવથી એની પ્રજા તરીકે રહેવાને સર્જાયાં નથી તેમના પર શાસન કરવાના અને ગુલામ બનાવવાને પ્રયત્ન કરે તથા માણસના જીવન સમસ્તને અસ્તવ્યસ્ત કરી નાંખે
× માનસિક તથા ચારીરિક કેળવણીનું ધ્યેય બુદ્ધિ તથા પ્રાણના તત્ત્વાની વચ્ચે એકતા સાધવાનું છે.
* Functions
૧ અહીં મૂળ ગ્રીકમાંના પાઠાંતર વિષેના મતભેદ મામતની એક ટીપ છે. + આવા જ અર્થાંમાં શ્રી. અરવિંદે “Desire soul” શબ્દો વાપર્યાં છે.