________________
૪૩૮
૨૧૯
અન્તની નહિ
સર્વ સામાન્ય
કરતા નથી, પણ ઇષ્ટ પીણાંની ઇચ્છા કરે છે; માત્ર પણ ઈષ્ટ અન્નની; કારણ જે ઇષ્ટ છે તે ઇચ્છાના × વિષય છે, અને તૃષ્ણા ઇચ્છા છે તેા અવશ્ય તે પશુ દૃષ્ટ પીણાની ઈચ્છા હશે, અને ખીજી દરેક ઇચ્છા વિષે પણ આ વાત ખરી છે, તા તેવાની સામે પહેલેથી બચાવ કરવાનું મન થાય છે.
તેણે જવાબ આપ્યો : હા, પ્રતિપક્ષી (મેના સમનમાં) થાડું કહી શકે ખરા.
દ્દો
છતાં મારે હજી પણ પતિપાદન કરવું જોઈ એ કે સાપેક્ષ માંના કેટલાકમાં (૩) અને પદ્મ (સમાન) ગુણથી ઉપેત હોય છે; ખીજાં સાદાં હોય છે, અને તેમનાં સાપેક્ષ પદે પણ સાદાં હાય છે. તમે શું કહેવા માગેા છો તે હું સમજતા નથી.
વારુ, અલબત્ત તમે જાણા છો કે વધારે–મેટું અને વધારે–નાનું એ સાપેક્ષ છે.
જરૂર.
અને બહુ–વધારે–મેટું અને બહુ–વધારે–નાનું પણ ?
હા.
અને જે કાઈ વાર–વધારે-માટું-હાય છે તે તથા ક્રાઈ–વાર વધારે—નાનું–હાય છે તે, તથા જે-માટું થવાનું છે તથા જેનાનું થવાનું છે, ( એ બધાં દ્દો સાપેક્ષ છે.)
તેણે કહ્યું : અવશ્ય.
(૪) અને એ જ રીતે વધારે અને આછું, તથા બમણું અને અરધુ અથવા વાળી ભારે અને હલકુ તથા ઉતાવળું અને ધીમું એવાં બીજા સાપેક્ષ પદે; અને ગરમ અને ઠંડું તથા બીજા કાઈ પણ સાપેક્ષ પદ્મનું સમજવું;– બધાને વિષે આ શું ખરું નથી?
હા.
*
× ઇચ્છા-Desire, ગ્રીક શબ્દ E p ith u m i a.' અહીં પ્લેટા ઇચ્છા'ને વધારે મહેાળા અર્થમાં વાપરે છે.