________________
૪૦૪
૧૫૩
અવશ્ય નહિ.
રહેવા ખાવાની આ તમામ રીતેાને આપણે બધાં (૬) સપ્તાના ઉપયાગ કરતી શૈલિમાં અને તમામ તાલેામાં રચાયેલાં ગીત અને રાગેાની સાથે ખુશીથી સરખાવી શકીએ.
અચૂક.
ત્યાં જટિલતાને લીધે (નૈતિક) નિરંકુશપણું ઉત્પન્ન થતું હતું; અને અહીં એ (શારીરિક) વ્યાધિ ઉત્પન્ન કરે છે; જ્યારે (એથી ઉલટું) માનસિક કેળવણીમાં રહેલી સાદાઈ આત્મામાં રહેલા સંયમની માતા થઈ રહે છે, અને શારીરિક કેળવણીમાં રહેલી સાદાઈ શરીરના
આરાગ્યની.x
તેણે કહ્યું : તદ્દન ખરું.
હંમેશાં
(૩૦૫) પરંતુ જ્યારે રાજ્યમાં અસંયમ અને વ્યાધિ અનેકગણાં વધી જાય, ત્યારે ન્યાય અને ઔષધનાં આલયે ખાલવાં પડે છે; અને માત્ર ગુલામા જ નહિ પણ સ્વતંત્ર પુરવાસીએ પણ દાક્તર અને વકીલની કળામાં કેટલા તીવ્ર રસ લે છે એ જોઈ ને તે કલાએ પેાતે જાણે મહાન હેાય એવા ડાળ ધાલે છે.
અલબત્ત.
અને છતાં ( શુદ્ધ ) કેળવણીની સ્થિતિ ખરાબ અને શરમ ઉપજાવે એવી છે એની ખીજી વધારે માટી સાખીતી શી હાઈ શકે, સિવાય કે કારીગરો અને હલકી જાતના લેાકાને જ નહિ, પણ ઉચ્ચ
X
- આત્મામાં રહેલા સંયમનેા ગુણ અને શરીરના આરાગ્ય વચ્ચે સરખામણી.
શારીરિક કેળવણી-મુદ્દો, ર, જીઓ ફ્રૂટનેટ ૩૮૮-રૂ શરીર સ્વાસ્થ્ય.
* Halls of justice and of medicine. આત્મામાં વ્યાધિ પેસે ત્યારે લેાકામાં અધમ પેસે, અને એ અધર્મને લીધે તે અન્યાયનું આચરણ કરે; અને એ રીતે શરીરમાં વ્યાધિ પેસે, ત્યારે તેના આરાગ્યને નાશ થાય અને ઔષધાલયેા સ્થાપવામાં આવે, અહીં Justice ના અન્યાય કર્યા છે. ન્યાયની અદાલત અમુક દૃષ્ટિએ અન્યાયની અદાલત છે, અને અન્યાય આત્માના અધનું એક માત્ર બાહ્ય સ્વરૂપ છે,