________________
૧૧૦
પરિચ્છેદ ર
(૬) એ વાત ગળે ઉતરે તેવી નથી.
પરંતુ એને ( કદાચ ) એવા મિત્રા હોય જે, અણુસમજી કે ગાંડા હાય ?
પણ કાઈ અણુસમજી કે ગાંડે! ઈશ્વરના મિત્ર હોઈ જ ન શકે. ત્યારે ઈશ્વરને જુઠ્ઠું ખેલવું પડે એવા એક પણ પ્રવર્તીક હેતુ કલ્પનામાં આવી શકતા નથી.
એક નહિ.
ત્યારે જે કાઈ દૈવી અને અતિમાનુષ હાય છે તે અસત્ય આચરવાને સર્વાંશે અશક્ત હોય છે ખરું ને ?
હા.
ત્યારે વાચા અને કર્માં બંનેમાં ઈશ્વર સર્વાશે સત્ય અને સરળ છે, એ પરિવર્તન પામતા નથી, સ્વપ્ન કે જાણ્ આભાસ દ્વારા અથવા સત્તા કે શબ્દ દ્વારા એ છેતરાતા નથી.
(૩૮૩) તેણે કહ્યું : તમારા વિચારામાં તમારું જ પ્રતિબિંબ છે. મેં કહ્યું : ત્યારે દૈવી ખાખતા વિશે આપણે જે રીતે વાત કરવી જોઈ એ કે લખવું જોઈ એ તેનેા આ બીજો નિયમ કે દાખલેો× થયા—એમાં તમે મારી સાથે સંમત છે. દેવા કંઈ જાદુગરા નથી કે પૈાતે બદ્લાય, તેમ જ માનવાને તેઓ કાઈ પણ રીતે છેતરતા પણ નથી.
હું એ સ્વીકારું છું.
ત્યારે જો કે આપણે હેામરના પ્રશંસકેા છીએ, તેાપણુ ઝયુસ જે અસત્ય સ્વપ્ન એગેમેમ્નાનને મેાકલે છે તેનાં આપણે વખાણુ નહિ કરીએ, તેમ જ ઈસ્લાઈલસની એ કડીએની પણ આપણે
× Type or Form, મુદ્દો : ૫-૩
* સારામાં સારાં ધણાં પ્રાચીન ગ્રીક નાટકાને નાશ થયા છે, પ્રાચીન ગ્રીસમાં જુદા જુદા નાટકકારશ પોતાની કૃતિ લઈને હરીફાઈમાં ઉતરતા. આ રીતે સાફાકિલસે પેાતાનું એડિપસ ટિનસ' અને યુરિપિડિસે મિડિયા’