________________
૬.
કાર્યાં કરે છે, એ મારે જાણવું છે. ત્યારે જો તમને વાંધા ન હોય, તા (૪) થ્રેસિમેકસની લીલ હું ક્રીથી સજીવન કરું. અને સૌથી પહેલું, સામાન્ય દૃષ્ટિ અનુસાર ધર્માંના ઉદ્ભવ અને સ્વરૂપ વિશે હું મેલીશ. બીજું, હું એમ સાબીત કરીશ કે જે બધા લેાકેા ધર્મ આચરે છે, તે બધા એને ષ્ટ વસ્તુ તરીકે નહિ, પણ ન છૂટકે મરજી વિરુદ્ધ આચરે છે. અને ત્રીજું, હું દલીલ કરીશ કે આ માન્યતા પાછળ પણ કારણ રહેલું છે; શાથી જે, તેઓ કહે છે—કારણ હું પેાતે એમના અભિપ્રાયને નથી—તે ખરું હોય તેા,—ગમે તેમ તેાપણુ ધર્મિષ્ડના જીવન કરતાં અધર્મીનું જીવન વધારે સારું હોય છે. પરંતુ હજી પણ હું કબૂલ કરું છું કે જ્યારે બીજા કરાડા લેાકેા મારા કાન ફાડી નાંખે છે અને તે સાથે સ્થેસિમેકસને અવાજ (૬) સાંભળું છું ત્યારે હું મૂંઝાઈ જાઉ છું; અને બીજી બાજુ અધર્મી કરતાં ધર્મના શ્રેષ્ઠત્વનું સતાષકારક રીતે પ્રતિપાદન કરતાં કાઈ ને પણ હજી મેં સાંભળ્યે નથી. ધર્માંની સ્વયમેવ પ્રશંસા થતી સાંભળવા મારી ઇચ્છા છે; ત્યારે જ મને સાષ થશે, અને જેની પાસેથી આ ( પ્રશંસા ) સાંભળવાને વધારેમાં વધારે સંભવ છે એમ હું માનું છું, તે તમે જ છે, અને તેથી મારામાં છે તેટલી શક્તિથી હું અધર્મી જીવનનાં ગુણગાન કરીશ; અને મારી ખેલવાની પદ્ધતિ પરથી, તમારી પાસેથી ધર્મની પ્રશંસા અને અધર્મને તિરસ્કાર થતા હું જે રીતે સાંભળવા શ્રું છું તેની તમને ખબર પડશે. તમે મારી દરખાસ્તના સ્વીકાર કરી છે કે નહિ એ કહેશે ?
૩૫૮
ખરે જ હું કરું છું; અને સમજુ માણસને આ વિષય સિવાય બીજા કયા વિષય પર હરઘડી વાત કરવાનું ગમે તેની હું કલ્પના કરી શકતે નથી.
(૬) તેણે જવાબ આપ્યા; તમે આમ કહેા છે એથી મને આનંદ થાય છે, અને મેં કહ્યું તેમ, ધર્મના ઉદ્ભવ અને સ્વરૂપ વિશે ખેલવાનું હું શરૂ કરીશ.