________________
હિંદુઓને સમય
[૭૧ ૩. () માબાપની સેવા કરવી. (૪) મિત્રા અને આપણું જાતિ (બૌદ્ધ) બ્રાહ્મણ અને સાધુને દાન આપવું સારું છે. () કાઈ પણ જીવ (મનુષ્ય)ની હિંસા કરવી નહિ. () નકામે ખર્ચ કરવો નહિ. (૬) મશ્કરી કરવી નહિ.
૪. ધર્મપરાયણતા સર્વોત્તમ છે. ૫. આપણું રાજ્યમાં હરેક વ્યક્તિને ફાયદો પહોંચાડે. ૬. તમામ લોકોને ફાયદો પહોંચાડે.
૭. હરેક ધર્મના લેકે આપણું રાજયમાં રહી શકે છે; દાન ન આપી શકાય તે આત્મસંયમ રાખ. દિલ નિખાલસ રાખવું, અને ઈશ્વરભક્તિ કરવી.
૮. આ કલમનું લખાણ લાંબું છે, પરંતુ એનું તાત્પર્ય આ છે કે: “હરેક કામ ધાર્મિક દષ્ટિબિંદુથી કરે.”
૯. નેકર અને નીચી કેટીના લેકેને હલકા ન ગણવાં, શિક્ષકને માન આપવું અને બ્રાહ્મણ અને સાધુને દાન દેવું.
૧૦ માન અને પ્રતિષ્ઠાના ચાહકોએ ધર્મની સેવા કરવી જોઈએ અને ધાર્મિક જીવન ગાળવું જોઈએ.
૧૧ ધર્મ (બૌદ્ધધર્મને પ્રચાર કરવો જોઈએ. ૧૨ પરધર્મને તિરસ્કારની દૃષ્ટિથી ન જોવો જોઈએ.
૧૩ લડાઈ કરવામાં આવે તો ધીરજ અને દયાથી કામ લેવું. સાચી છત ધાર્મિક છત જ છે.
૧૪ ઘણું લખી નાખ્યું છે અને ભવિષ્યમાં પણ આદેશ કરીશ.
ગ્રી:–ત્યાર પછી ગ્રીક લેકે ઈ. સ. પૂર્વે ૨૦૦ ઉપર આવ્યા. એઓ મૌર્યવંશ તરહ્યી સૂબા તરીકે નિમાયા હતા. ચંદ્રગુપ્તના પુત્રના વખતમાં સ્વતંત્ર થયા. મિસર “એરીયન” નામના એક ઈતિહાસકારે પિતાની કિતાબ “પીરીમીલ્સ” (ઈ. સ. ૨૪૭)માં જે ચીજોનો બંદર ઉપર આવક વેશ લેવાતે હતો તેની યાદી આપી છે તે સાથે એમ પણ લખે છે કે બલ્બના ગ્રીક રાજક્ત (ઈ. સ.