________________
અમદાવાદ
૧૮૯૮
૫૦ ]
ગુજરાતનો ઈતિહાસ ૧૨, રણછોડભાઈ ૧૮૩૭ ૧૯૨૩ નડિયાદ ૧૩. ભગવાનલાલ ૧૮૩૮ ૧૮૮૮ જુનાગઢ
ઇંદ્રજી ડોક્ટર ૧૪. મનસુખરામ સૂર્યરામ ૧૮૪૦ ૧૯૦૭
નડિયાદ ૧૫. કેખુશરૂ કાબરાજી ૧૮૪૨ ૧૯૦૪ મુંબઈ ૧૬. વાઘજી આશારામ ૧૮૫૦ ૧૮૯૭ મેરબી ૧૭. નારાયણ હેમચંદ્ર ૧૮૫૫
મુંબઈ ૧૮. ગોવર્ધનરામ સાધવરામ ૧૮પપ ૧૯૦૭ નડિયાદ ૧૯. હરિ હર્ષદ ધ્રુવ ૧૮૫૬ ૧૮૯૬ ૨૦. મણિલાલ નભુભાઈ ૧૮૫૮ .
નડિયાદ ૨૧. બાલાશંકર ઉલ્લાસરામ ૧૮૫૯ ૧૮૯૮ નડિયાદ ૨૨. અંબાલાલ સાકરલાલ ૧૮૪૪
અમદાવાદ ૨૩. નથુરામ સુંદરજી ૧૮૬૨ ૧૯૨૩ મોરબી ૨૪. ત્રિભુવનદાસ શાહ ૧૮૬૩ ૨૫. અમૃતલાલ પઢિયાર ૧૮૭૦ ૨૬. ભેગેન્દ્રરાવ દિવેટિયા ૧૮૬૫
અમદાવાદ ૨૭. રણજીતરામ વાવાભાઈ – ૨૮. ડાહ્યાભાઈ ધોળશાજી – ૧૯૦૬ ૨૯. નાનાલાલ દલપતરામ – ૧૯૪૬
આ ઉપરાંત ચાલુ જમાનામાં નરસિંહરાવ, બળવંતરાય ઠાકર, કલાપી, મણિશંકર (અવસાન ૧૯૨૪) અને બેટાદકર વગેરે પણ મશહૂર હતા.
ગુજરાતના વતનીઓના ધર્મો–જે પ્રમાણે આ લેકામાં જુદી જુદી વસલે છે તે જ પ્રમાણે તેમના ધર્મ પણ અલગ અલગ છે. સામાન્ય રીતે મુસ્લિામ, પારસી, ક્રિશ્ચિયન, યહૂદી, જૈન, બૌદ્ધ, સનાતની આર્યસમાજ, શિવ, લિંગાયત), શ્રી વૈષ્ણવ, સ્વામિનારાયણ, બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, કબીરપંથી, વલ્લભી વૈષ્ણવ, અને
* ચોરવાડ
૧૯૧૫