________________
૨૬ ]
ગુજરાતના ઇતિહાસ
છે અને તેમાં વ્યુત્પત્તિના નિયમ મુજબ ફેરફારા થયા કરે છે. ગુજરાતી ભાષા ઉપર સ ંસ્કૃતની અસર વધારે છે. આપણને માલૂમ પણ પડે છે કે એ અસર મજબૂત છે. અને તેનું એક જ કારણ છે કે ગુજરાતી અને ખીજી પ્રાંતિક ભાષાએ પેાતાની અસલ ભાષા સંસ્કૃતમાંથી નીકળી છે. પરંતુ વખત જતાં પરદેશી લાગ્ન સાથે લાંખા સમય રહેવા સહેવાથી અને પરદેશી ભાષાઓને પેાતાની અસલ, અમિશ્રિત હાલતમાં ગ્રહણ કરવાની તાકાત ન હેાવાથી તેમાં ઘણા ફેરફારા થયા છે. અને પરિણામ એ આવ્યું કે માજીદ પ્રાંતિક ખેાલચાલની એ ભાષા ખતી.
ખીજી દષ્ટિથી જોતાં તથા વ્યુત્પત્તિના ખીજા સામાન્ય નિયમેક્ લેવાથી ઉપલી હકીકત હજી વધારે સાફ રીતે સમજાય છે. કાઈ ભાષા એવી નથી જેમાં ફેરફાર ન થાય. હરેક સે। સે। વરસમાં કઇ તે કંઇ ફેરફારા થયે જ જાય છે. અને આ ફેરફાર એવી અસાધારણ રીતે થાય છે કે તે સહેલાઈથી માલૂમ પડતા નથી. વળી તે એટલા વેગથી થાય છે કે જે શખ્સ જાણે છે અને ભાષાને અભ્યાસ કરે છે તે આ નહિ સમજી શકાય એવા વેગ ઉપર હસ્યા વિના રહેતા નથી. આ રીતે તમામ પ્રાંતિક ભાષા ગુજરાતી, બંગાળી, હિંદી, મરાઠી, વગેરે તમામ અમુક ખાસ રીતે એકખીજાથી જુદી પડે છે. એક પ્રાંતને! વતની ખીન્ન પ્રાંતના વતનીની વાતચીત કે ભાષા સમજી શકતા નથી, પરંતુ શબ્દો કે પ્રાંતિક ભાષાઓના નિયમેામાં મેળ જરૂર માલૂમ પડશે. આથી એક પ્રાંતના રહેવાસીને ખીજા પ્રાંતની ભાષાના અભ્યાસ કરવામાં બહુ જ મદદ મળે છે. આ નિયમ મુજબ દુનિયાની તમામ ભાષા ગમે તેટલી જુદી પડતી હોય તે છતાં સ` એક બીજા સાથે તે રીતે સંબંધ ધરાવે છે. આ અસાધારણ સ ંજોગાને લઇને ભાષાના શબ્દઢ્ઢાશના વિકાસ થયા છે. ગુજરતી ભાષા સંસ્કૃત ભાષાની સરખામણીમાં ઘણી જ નાજુક થઈ ગઈ છે. શું માતાની ખૂબસૂરતી અને નાજુકાઈના વારસાની બાબતમાં