________________
ભાગ ૧ લાઉપેાઘાત
[ ૨૧
બદશ બંધ થઈ ગયાં ત્યારથી તેમની આવજા પણ બધ થઈ ગઈ. અત્યારે તે નીચે પ્રમાણેની કામે ગુજરાતમાં રહે છે ઃ
ભીલ, કાઠી, કાળીપરજ, રજપૂત, રબારી, મેાગલ, ખાજા, મેમણ, પઠાણ, પારસી, વહેારા, સીદી (હુબશી), કાળી, ગરાસિયા, સૈયદ, શેખ, મામીન, ક્ષત્રી (ખત્રી), મ્રહ્મક્ષત્રી, કાયસ્થ વાણિયા, બ્રાહ્મણ, કણબી, ભાટ, નાગર, ઢેઢ (ચમાર), ભંગી, વાધરી, બલુચી, મકરાણી, અરબ, મૌલા–ઈસ્લામ, રાઠોડ અને પરમાર.
ભીલ વધુ પ્રમાણમાં પંચમહાલમાં, કાઠી સૌરાષ્ટ્રમાં, અને કાળીપરજ ખાનદેશ અને સુરતમાં રહે છે. રબારી સારા ગુજરાતમાં ફેલાયેલા જોવામાં આવે છે. ખાજા (આગાખાની) હરેક જગ્યાએ વસેલા છે, પરંતુ તેમનાં કેન્દ્રસ્થાને આણંદ, અમદાવાદ, અને લીમડીમાં છે. મેમણા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રહે છે. પાણાનું કેન્દ્રસ્થળ કપડવંજ છે. ત્યાં તે મેટી સંખ્યામાં રહે છે. વહેારા ખે જાતના છે : એક સુન્ની અને બીજા સ્મિાઇલી (શિયા). તેમને સુરત અને અમદાવાદમાં વધુ પ્રમાણમાં વસવાટ છે. ખાસ કરીને ઈસ્માઈલી વહેારાનુ કેન્દ્રસ્થળ સુરત છે. તેમના પવિત્ર વડા મુલ્લાંજી સુરતમાં રહે છે. નાગર કામ વધુ પ્રમાણમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢમાં રહે છે; અમદાવાદ, વડનગર, વીસનગર, નડિયાદ, પેટલાદ, ભરૂચ અને સુરતમાં પણ છે. રજપૂત લેાકેા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહે છે. પારસી સાધારણ રીતે હરેક ઠેકાણે જોવામાં આવે છે, પરંતુ તેમની મેાટી વસ્તી નવસારીમાં છે. કણબી લેાકાની મોટી સંખ્યા અમદાવાદ જિલ્લામાં, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ, અને તેમના ધંધા ખેતીને છે. તેમની વસ્તી એક લાખ જેટલી છે. ગુજરાતની ભાષા અને કેળવણી
આ પ્રાંતમાં જુદી જુદી જાતની ખેલી ખેલાય છે, તેમાંની ઉર્દૂ, મરાઠી, કચ્છી સિવાયની સારઠી, ચરેાતરી, સુરતી અને ભીલ લેાંકાની મેલી ભીલી ગુજરાતી છે. ગુજરાતી ભાષાની તળ ગુજરાતમાં