________________
મેમણ હાઇ સુલેમાન શાહમહમદ લોધિયા ગ્રંથમાળાને
પરિચય
અસલમાન ડેમમાં સાંસારિક રીતરિવાજોમાં સુધારો થાય, નીતિની વૃદ્ધિ થાય અને સામાન્ય જ્ઞાન તથા વિદ્યાને પ્રચાર થાય એવાં પુસ્તકો ઇનામ આપી રચાવવા માટે કાઠિયાવાડના ધોરાજી ગામના વતની અને વેપાર અર્થે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રહેતા તથા “પૃથ્વી પ્રદક્ષિણા” નામના પુસ્તકના કર્તા મેમણ હાજી સુલેમાન શાહમહમદ લેધિયાએ રૂ. ૨૫૦૦)ની ત્રણ ટકાની સરકારી, પ્રોમિસરી નોટ સન ૧૯૦૩ માં સોસાયટી હસ્તક સોંપી હતી. ફંડની આવકમાં કાયમનો વધારો થાય એ માટે સોસાયટીએ એ જ સાલમાં સદરહુ નોટ વેચી એનાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સવાચાર ટકાનાં રૂ. ૨૨૦૦)નાં ડિબેન્ચરો લીધાં છે. એના વ્યાજમાંથી
મેમણ હાજી સુલેમાન શાહમહમદ લોધિયા ગ્રંથમાળા”ના નામથી આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તક રચાવી સોસાયટીઓ છપાવી પ્રસિદ્ધ કર્યા છે:
પુસ્તક ' લેખક કીંમત ૧. મુસલમાની રાજકીય તેમજ વિદ્યા સંબંધી ચડતીનો ઈતિહાસ અને તેમની
પડતીનાં કારણે મહેબૂબમિયાં ઈમામબક્ષ કાદરી ૦–૨-૦ ૨. ઇસ્લામની ભરતી ઓટ નનામિયાં રસૂલમિયાં