________________
મુસલમાનેાના હુમલા
[ ૨૮૩
મલેક હતા. તેમાં બહેરામ શાહે કેટલીએવાર હિંદુસ્તાનમાં આવી ફતેહે મેળવી હતી અને પેતાના સરદારે।તે અહીં મૂકી ગયા હતા. એમાંને કાઈ હાય એ પણ બનવાજોગ છે. શ્રીજી બાબત એવી છે કે એક ગઝનવી શાહઝાદાએ જ્યારે નગરકાટ જીતી લીધું ત્યારે સંભવિત છે કે તેને! ઇરાદો આગળ વધી ગુજ રાતમાં જવાને હાય, અને કુમારપાળને તેની ખબર પડી ગઈ હાય અને કાઈ સારા સાધુની મારફત સુલેહ કરી લીધી હાય.
એ વાત પણ ઉલ્લેખ કરવા યેાગ્ય છે કે ઈ. સ. ૧૮૪૨માં બ્રિટિશ સરકાર અતિ ધૂમધામ સાથે જે સુખડને દરવાજો સોમનાથના નામે ગઝનાથી હિંદ લાવી હતી, તે માટે કંઈ મૂળ વસ્તુ મળતી નથી. પ્રથમ તા. એવે કાઇ દરવાજે મહમૂદ લઈ ગયા જ ન હતા. અને કાઈ પણ તારીખમાં એને ઉલ્લેખ નથી. ખીજું અલાઉદ્દીન જહાંસૂઝે ગઝનાને એવી રીતે આગમાં હામ્યું હતું કે જ્હોન માલ્કમના શબ્દોમાં કહી શકાય કે મહેલથી માંડી ઝૂંપડાં અને ખુદાના ધરથી માંડી પ્રાણી માત્રનાં ધર સુધ્ધાંત તેમાં બળી ભસ્મ થઈ ગયાં. આ સાત દિવસની ધીખતી ધરામાં તમામ ગઝનાને વિનાશ થયે તેમાં ફક્ત સુખડના દરવાજે બ્રિટિશ સરદારની કિસ્મતે બચે એ શું માની શકાય એવું છે??
હિંદમાં મહમૂદી સિક્કા
સુલતાન મહમૂદ ગઝનવીના જમાનામાં જે સિક્કા ચાલતા હતા તેમના નમૂના ઇન્ડિયા આફ્સિ ’માં છે. અરબી અને ખીજી તરફ હિંદી ઝબાનમાં લખાણ છે.
તેની એક તરફ
નોંધ
હિંદી અભિયા કત્મક
૧. સેામનાથ વિશે વધુ માહિતી “તારીખે હિંદુ ભા. ૧. ( સુશ્રુતગીનના ખાનદાનેને ઇતિહાસ )માં જણાવવામાં આવી છે. અને ત્યાં એ સુખડના દરવાજા વિશે વિગતવાર માહિતી બ્યાન કરવામાં આવી છે.
અશ્મી અલકાદિર
rr