________________
મુસલમાનેાના હુમલા
[૨૧
શાપ દીધા કે તારું લિંગ પણ રહેશે નહિ, તે ભાગ સપાટ થઈ ગયા - તેથી તેણે ઋષિ પાસે જઈ લીલે વડે પેાતાની નિર્દોષતા જાહેર કરી અને તેના વહેમા દૂર કર્યો. તેણે કહ્યું “ખેર! જે થયું તે થયું; પરંતુ હું, એને બદલે એવી રીતે કરું કે જે વસ્તુ તારી નથી રહી તેની લેાકેામાં મહત્તા ગણાવી પૂજા કરાવીશ.”
ત્યારપછી આગળ ચાલતાં લિંગ વિશે લખે છે કે એ પથ્થર એબ વિનાને હાવો જોઈ એ. તેની લંબાઈ અને એની ઉપરના ભાગ પ્રમાણસર હોવો જોઇએ. એને પેણા ભાગ જમીનમાં દટાયેલે હાવા જોઈએ અને ત્રીજા જેટલા ભાગ ઉપર આ બાજૂએ ખાભરા હાવા જોઈએ. એનુ નામ પિંડ છે. તેને ઘેરાવો નાના કે મેટા કરવાથી જમીનમાં ફ઼િસાદ થાય છે અને જમીનમાં ઓછા પ્રમાણમાં દાટવાથી તેમ કરનાર ખીમાર થાય છે. બનાવતી વખતે એના ઉપર ખીલા ટોકવામાં આવે તે શહેરના હાકેમ પોતાના ખાનદાન સાથે પાયમાલ થઈ જાય છે. લઈ જતી વખતે રસ્તામાં તેને ધક્કો લાગે તે! બનાવનાર મરી જાય છે અને મુલ્કમાં ફ઼િસાદ અને રાગ ફેલાય છેઃ ૧
આ લિંગ (કે મ ́દિર) વિશે જે માન્યતા હતી તે વિશે તે લખે છે કે લેાકેાની માન્યતા છે કે એ મૂર્તિ પુરાણી બીમારીમાંથી મુક્ત કરે છે, અને હરેક રાગ જે અસાધ્ય ગણતા તેની અહિયાં દવા છે.’’ સ્થાન વિશે લખે છે કે
=
“મહાન લેાકા માને છે કે ચંદ્રના વધવા તથા ઘટવાની ક્રિયાથી સમુદ્રમાં ભરતી અને ઓટ થાય છે. અને બંને ( સામાન્ય વર્ગના લેાકેા તેમજ મહાન લેાકેા) ચંદ્ર અને સામનાથને એક જ માને છે. અને તે કારણથી કે તે પથ્થર (સામનાથ ) સમુદ્રને કિનારે સરસ્વતીના મુખથી લગભગ પશ્ચિમ તરફ 3 માઇલથી ઘેાડે અંતરે દટાયેલે હશે, સુવર્ણ દ્વારકાની પૂર્વી તરફ જ્યાં કૃષ્ણે પેાતાના મુકામ કર્યાં હતા,
૧. પહેલાં મેં આ વિગત લખી છે. ખીરૂની પૃ૦ ૨૫૧, છપાયેલ યુરેપ