SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુઓને સમય | [ ૧૩૭ ચાવડા ખાનદાનની વિશાળી મુખ્ય સ્થળ ગુજરો સિંધથી આવ્યા સોમનાથ પાટણ જસરાજ(કે જયશિખરી) ઈ. સ. ૬૯૬ (હિ. સ. ૭૭) પર્યત પંચાસર કલ્યાણરાજ (પાલ)ઈ.સ. ૬૯૬ હિ.સ. ૭૭ ,, ,, વનરાજ (જસરાજને પુત્ર) ઈ. સ. ૭૪૬ (ઈ. સ. ૧૨૯) પર્યત અણહીલવાડ યોગરાજ ઈ. સ. ૮૦ ૬ (હિ. સ. ૧૯૧) , ૩ ક્ષેમરાજ ઈ. સ. ૮૪ર (હિ. સ. ૨૨૮) » ૪ ભુવડરાજ ઈ. સ. ૮૬૬ (હિ. સ. ૨૫૨), ૫ વશિસિંહરાજ ઇ.સ ૮૯૫ (હિ.સ. ૨૮૨) , ૬ રત્નાદિત્ય ઈ. સ. ૯ર૦ (હિ. સ. ૩૦૮) , ૧૭ સામંતસિંહ ઇ.સ. ૯૩૫ (હિ.સ. ૩૨૪) , કારણથી મિરાને અહમદીમાં સલ્તનતની મુદત આટલી લખી છે. આ જગ્યાએ રત્નમાળામાં જણાવવામાં આવ્યું છે કે સામંતસિંહે રાજને સુપ્રત કરી પાછું માગ્યું તેથી તે દિવસથી ચાવડા ખાનદાનની બક્ષિશની ગેરઅગત્ય દાખલારૂપ થઈ ગઈ. અહીં પણ માલૂમ પડે છે કે સામંતસિંહના વર્તનથી સર્વ ચાવડા ખાનદાનની ટીકા કરી છે, પરંતુ પોતાની પુત્રી સેલંકી ખાનદાનમાં પરણાવેલી હોવાથી જ તેના બાપની તારીફ કરવામાં આવે છે, આથી લેખકને તે જમીન ઉપર સૂરજ જે દેખાય છે. પરંતુ તાજુબીની વાત છે કે કને જના સૂર્યવંશીઓએ ચાર અને લુટારાના ખાનદાનમાં પરણવાનું ચા કારણથી પસંદ કર્યું હશે.. હું ધારું છું સામંતસિંહ તે એક પ્રપંચની જાળમાં સપડાઈ ગયે હતે. ખરેખર મૂળરાજે પહેલેથી જ રાજ્યના ઉમરા સાથે યુક્તિ પ્રયુક્તિ રચી મૂકી હતી, નહિતે કોઇ નશામાં પારકા શમ્સને ગાદીવાસ બનાવે અને પોતાના કુટુંબના તમામ લોક તેમજ રાજ્યના ઉમરા હાથ ઉપર હાથ મૂકી બેસી રહે એ કેમ બને?
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy