________________
૪]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
છે એ એમ બતાવે છે કે છન્દાના વિસ્તારથી નવા છન્દ થાય છે તે પહેલાં પણ પરિચિત હતુ. નીચે હું કવિશ્રી ન્હાનાલાલનાં કાવ્યેામાંથી વસ ંતતિલકાના વિસ્તારના એક દાખલે। આપું છું. વીત્યા કંઇક દિવસે પ્રભુ ! ત્હારી કુજે, વીતી અનેક ચડી ત્હારી સ્મૃતિ વિદ્વેાણી;
પિ’ગલની સ’જ્ઞામાં તેને નીચે પ્રમાણે મુકાય.
લલલ લલલ ગાલગા ગાલગા ગાલગા ગાલગા
અર્થાત્ આમાં છે. નગણ અને ચાર ગણુ આવે છે. માલિનીનુ' સ્વરૂપ નીચે પ્રમાણે છે
લલલ
લલલ ગાગા | ગાલગા ગાલગાગા
અન્નેને સરખાવતાં માલૂમ પડશે કે માલિનીના એક પણ ખડ મહામાલિનીમાં નથી. માલિનીને અંત પણ નથી. માલિનીના ખીજા ખંડમાં ગાલગા આવે છે અને તે પછી ગાલગાગામાં પણ ગાલગા નજરે પડે છે એ ખરું પણ એ ખડના સંવાદનું રહસ્ય ગાલગાનું આવર્તન નથી, પણ ગાલગા પછી ગાલગાગા થી ઉપસહાર થાય છે તે છે. બેની વચ્ચે સમાન અણુ માત્ર એટલા જ છે કે બન્નેમાં પહેલા બે નગણ આવે છે. મલ્લિનાથે કયા ગ્રન્થ માંથી પ્રમાણ ઉતાયું છે. તે જાણમાં નથી પણ પિંગલના ઇન્દ્ર:શાસ્ત્રમાં તેને નારાજ કહેલ છે તેનુ લક્ષણ નારાË નૌ હૈ મૈં ॥ ૭ – ૧૭ || એ સૂત્રમાં આપેલ છે. તેના ઉદાહરણમાં રઘુવ′શના ૧૨ માસના છેલ્લેા ૧૦૪ થા લેાક ઉતાર્યાં છે. નવાઈની વાત છે કે આ બ્લેકની ટીકામાં મલ્લિનાથ વૃત્તનુ' નામ આપતા નથી. આ àા ઉપરના પેાતાના અગ્રેજી ટિપ્પણમાં નન્દયગિર ચારિત્રવધ નમાંથી અવતરણ આપી વૃત્તનુ નામ તારાવ આપે છે—હૈં નનરવતુઘ્ન તારામાક્ષતે પણ તે પછી તેનુ નામ તારા અથવા તારા કહેલું છે—વિજાતિનની રો મવેતાં રહો તારવા. પશુ માનુ નામ ગમે તે આપીએ પણ તેનું બંધારણ તારનું જ છે. 'ડમાં પહેલા બે નગણ આવે છે અને પછી રગ અથવા યગણનાં આવત ના ચાલે છે. ( જુઆ આર્ટના કાષ ) આને દંડક ન હેવાનુ એક જ કારણ છે કે દંડમાં ર૦ કે તેથી વધારે અક્ષરા બેદઇએ; આમાં ૧૮ જ છે. બાકી બધી રીતે આ રગણાત્મક ડનું નાનું રૂપ છે.