________________
૧૦૨ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
જો ઉપનિષદની શિક્ષાવલ્લી ગદ્ય છે, જો રજની ગદ્ય છે, જો ચિત્રાંગદા ગદ્ય છે, તે! આ પણ ગદ્ય જ છે.
ઉપરથી
આ શૈલીને જગતમાં બીજા કેટલાંક સાહિત્ય સાથે સરખાવાય છે અને તે કાવ્યેાચિત વિશિષ્ટ શૈલી છે એવા મતના ઉલ્લેખ થાય છે. શ્રી ધનજીભાઈ ફકીરભાઈ શ્રી કવિ અને ખ્રીસ્તી ધર્મ ’ના લેખમાં કહે છે કે હિબ્રુ સાહિત્યમાં પ્રાસાનુપ્રાસ ગદ્ય અને પદ્મ આવે! ભેદ પડતા નથી, પણ તેમાં કવિતાનું મુખ્ય લક્ષણ Rhythm છે. હિબ્રુ કવિતામાં માત્રાની નિંત સંખ્યા અથવા ચરણની ચાક્કસ લંબાઈનું બંધન નથી. તદુપરાંત હિબ્રુ કવિતા વિચારેાની તાલબદ્દતા અને વાકયેાની સમતેાલતા ઉપર આધાર રાખે છે, એ કે વધારે લીટીઓનાં શબ્દ અને વસ્તુના યુક્તિસર સબંધ અને સમતેાલન આવવાં જોઇ એ. આને Parallelism કહે છે.” તે પછી તેના દાખલા આપેલા છે. પણ આ જે હાય તે ગદ્યશૈલી છે, ગદ્યને ચમત્કાર છે, પદ્યરચનાને। નહિ જ. રીતે ચિત્ત ઉપર સંસ્કાર મૂકે છે તેવા આનાંથી થતા નથી. એટલું જ નહિ, આ લેખકનું છેલ્લું વાકય જોવા જેવું છે, તેઓ કહે છે કવિતાનાં લખાણ આવાં Parallelism થી ભરપૂર છે. ઉષા વગેરે ગદ્યને પણ એવું પદ્ય કે ગદ્યપદ્ય રૂપ શકાય. મારે એટલું જ કહેવાનુ રહે છે. અને આ પણ ગદ્ય છે.
૩ જે
66
સહેલાઈથી આપી ઉષા ગદ્ય છે
93
ઘણીવાર કારાન અને વેદના મંત્રાની સાથે આ શૈલીને સરખાવાય છે. કૈારાન, ઢાંભળવા પ્રમાણે, પ્રાસમદ્દ ગદ્ય છે. રીતે રચનામાં તે મરાઠી આવીને વધારે મળતું છે, ૧૮ તે દી
અને એ
કાળની
૧૮. નીચે એક મરાઠી આવીને ટૂંકા દાખલા આપુ' છું. હરૂતિ નાના સાચાસ ! કેલા ચૌદા વિદ્યાંચા અભ્યાસ ! રિદ્ધિ સિદ્ધિ સાવકાસ । વાળલ્યા જરી
તરી સદગુરુકૃપે વિરહિત ! સથા ન ઘરે સહિત