SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ફ્રીડમ ફ્રોમ બોન્ડેન્ટ'થી ઉલ્લેખાય છે. પ્રપંચ નાબૂદીથી પરખાય છે. ઉપાધિનાશથી વરતાય છે. એ જ વૃત્તિ વિસ્મરણથી ઓળખાય છે. જે અપરોક્ષ અનુભૂતિથી નિર્દેશાય છે. (૪૭૫) જ્યાં નથી લય કે ઉત્પત્તિ નથી કોઈ બદ્ધ કે સાક નથી કોઈ મુમુક્ષુ કે મુક્ત ! ‘સ્વ’નો ‘સ્વ’ને થયેલો ‘સ્વ’ દ્વારા સાક્ષાત્કાર છે. તે જ આત્માનુભૂતિ છે જે આત્મજ્ઞાન કહેવાય છે. “રિયલાઈઝેશન”થી ઓળખાય છે. ‘ડેલીવરન્સ” બોલાય છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy