________________
તૈયાર થાય છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા. ૧ લો (અધ્યયન ૧ થી ૧૭, મૂલ, સં, છાયા, ભાવાર્થ સાથે)
શ્રી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પાવાપુરી નગરીમાં અંતિમ વિદ્રાયે સેળ પહાર આપેલ દેશનાના સારરૂપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (મૂલ ગાથા, સંસ્કૃત છાયા, ગુજરાતી ભાવાર્થ સાથે) પૂ આ શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂરુ પંન્યાસજી મ. શ્રી ભદ્રંકરવિજયજી ગણુંવર ખૂબ પરિશ્રમ લઈ સંપાદન કાર્ય કરી રહેલા છે. જે ટુંક સમયમાં બહાર પડશે.
સાધુ, સાવીને વિહારમાં ઉપગી નીવડે એવી રીતે બુકાકારે-સેળ પેજ સાઇઝમાં આ ગ્રંથ તાર થશે.
ગ્રંથની મહત્તા સચવાય એ ઉદ્દેશથી થનું મૂલ્ય અવું રાખવામાં આવ્યું છે.
સત્વર આપની નકલે નીચેના શિરનામે સેંધાવવા વિનંતિ છે.
લબ્ધિ-ભુવન જૈન સાહિત્ય સદન C/o. શા. નટવરલાલ ચુનીલાલ છાણી (ગુવાત) જિ. વડોદરા.