________________
* પ્રકાશકીય નિવેદન
આ સંસારસાગરને તરવામાં ભવ્ય જહાજ સમાન કલિકાલમાં કાઈ હોય તેા જગમ-તીથ અને સ્થાવર-તીથ છે. એ સ્થાવર-તીર્થીમાંનું આ એક ચમત્કાર ભરપૂર શ્રી અંતક્ષિતી માહાત્મ્ય ? ના સસ્કૃત ગ્રંથ આપ સૌ સમક્ષ મૂકતાં અતીવાન અનુભવીયે છીએ.
આ ગ્રંથાલેખન વિદર્ભ દેશનાવિજયવતવિહારી પૂ આચાય દેવ શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજે ખૂબ કાળજીપૂર્વક કરેલ છે, અને તેનું વિશિષ્ટ સપાદનકાર્ય તેઓશ્રીના જ શિષ્યરત્ન પૂર્વ પન્યાસજી મ॰ શ્રી ભદ્રકવિજયજી ગણિવરે અત્યંત શ્રમ લઇને કર્યુ” છે. જેથી પૂ॰ આચાર્ય ભગવંત તથા પૂર્વ પન્યાસજી મ૦ ના અમે ઋણી છીએ.
ગ્રંથને જન-સમક્ષ મૂકવાના મહાન લાભ બાલાપુરનિવાસી શેઠ શ્રી હરખચંદ હૌશીલાલના વિનીત સુષુત્રા શ્રી રવીન્દ્રભાઇ, શ્રી ગજેન્દ્રભાઇએ લીધેા છે. જે માટે તેઓને ધન્યવાદ આપવા સાથે ચંચલ લક્ષ્મીને આવી રીતે સુકૃતના કામાં સદૈવ સર્વ્યય કરતા રહે એવી આશા સેવીયે છીએ.
વાંચકગણુ પહેલાં પુરાવચન વાંચીને પછી ગ્રંથનુ વાંચન કરે એવી વિનંતિ કરીયે છીએ. અને વાંચમ-મહાશય તેનું મનન કરી તીથ –ભક્તિમાં ઉજમાળ ખવશે તા અમારે, પૂ૦ લેખકશ્રી આદિના શ્રમ કૃતાર્થ થશે. એજ....
—પ્રકાશક.