________________
ધાર્મિક, સામાજિક જીવન ઉન્નત બને, તેમના આર્થિક જીવન સમૃદ્ધ થાય, અને શિક્ષણિક જીવન ઉંચે જાય તે માટેના પ્રયાસ સતત તેમના વિચારમાં હેય છે. તેમના અનુભવી માર્ગદર્શ નને લાભ સતત મેળવવામાં સમાજ ભાગ્યશાલી નિવડ્યો છે. હરખચંદભાઈ બધું કરે પણ પ્રસિદ્ધિ મેળવવાની તેમને જરાએ હોંશ નથી, બધું મૂંગા મ્હોંએ કરવાનું તેમને ગમે છે. મૂક અને અબાલ સેવામાં જે તેઓ મશગૂલ છે. શૈક્ષણિક કાર્ય :
બાલાપુર એક નાનું શહેર છે. પણ ત્યાં છોકરાઓને ભણવાની અગવડ હતી, હાઈસ્કૂલમાં ભણવાનું હોય તે ગામ છેડી છોકરા-છોકરીઓને, આકેલા અથવા ખામગામ દેડી જવું પડે. પણ શિક્ષણના રસીઓ એવા હરખચંદભાઈ આ આવું કેમ ચલાવી લે? તેઓએ ઉદારતા દાખવી અને પિતાના મેટા ભાભીશ્રી શ્રીમતી ધનાબાઈના નામથી બોલાપુરમાં વિદ્યાલય રૂ ૨૧૦૦૦) નો ઉદાર ફાળે આપી બંધાવી આપ્યું. અને સંસ્થા ઉભી કરી. આજે તે સંસ્થાને પસારે ખૂબ વધે છે, અને બાલાપુર શહેરની શાનમાં તે સંસ્થાથી ઘણે જ વધારે થયે છે. તેમાં શેઠશ્રીની અંગત મહેનત અને પરિશ્રમને પણ ખૂબ મેટે ભાગ છે. તેમજ બાલાપુરનું મહાવીર વાંચનાલય, શાહ ટેનિસ કલબ વિગેરે સંસ્થાના તેઓ ઉત્પાદક છે.’ સાદાઈનો આદર્શ :
શેઠશ્રી અને તેમના કુટુંબીઓ ગર્ભશ્રીમંત છે, તેવા જ