________________
/
તીર્થમાં આવવાના માર્ગોની સૂચના - મુંબઈથી નાગપુર જનારી ગાડીમાં આકલા ઉતરવું, ત્યાંથી શિરપુર ૪૨ માઈલ છે. મોટરની સગવડ છે. આકેલામાં મંદિર—ધર્મશાળા છે. રસ્તામાં માલેગાવ આવે છે. ત્યાં
- સુરતથી ભુસાવળ થઈનાગપુરની ગાડીથી આકેલા અવાય છે.
કલકત્તાથી નાગપુર માર્ગે આકેલા અવાય છે.
- મદ્રાસ તરફથી અલારસા તરફથી વિધી થઈ આકેલા આવાય છે.
છે
' *
-
1
ખંડવા-હિંગોલી મીટરગેજ લાઈન હાલમાં નંખાઈ છે. તે જવળકા નામના સ્ટેશનથી શિરપુર ૮ માઈલ છે. :
શિરપુરમાં જે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ આકાશમાં બીરાજે છે તે ભોંયરામાં છે. દીપક સળગાવીને નીચે જેવાથી ચારે બાજુ પ્રકાશ પથરાઈ જાય છે. દુનિયાભરમાં આ ચર્મત્કાર આ એક જ છે. એક તણખલું કે રૂનું પૂમડું આશ્ચશમાં અદ્ધર રાખવું અશકય છે, તે આવી મસ્તક સુધી ૩૬ ઈચ ઉંચી અને ફણા સુધી ૪૨ ઈચ અને ૩૦ ઇચિ પહોળી વજનદાર મૂર્તિ આકાશમાં અદ્ધર કયાંથી રહે? આ અધિષ્ઠાયક દેવતાને પ્રભાવ છે. વર્તમાનમાં આસ્તિકતાને પિદા કરનાર વિસ્મયપ્રાપક આ મૂર્તિ સાચે જ દર્શનીય છે એ શંકા વિહણ વાત છે. અદ્ધર રહેલી મૂર્તિમાં દેવપ્રભાવ જ કારણ છે.