________________
૩૯
તખ્તપ્રતિષા વગેરે કરાવવાની સૂક્ષ્મતાથી વિચારણા ચાલી. શીરપુરમાં જૈનોની વસ્તી કૃક્ત એક જ ઘરની છે. એટલે અખિલ મહેાત્સવની ચેાજના દ્રવ્યત્યય અને વ્યવસ્થા સીટીને કરવાની રહી તેમજ પૂ॰ આચાર્ય મહારાજની પણ પ્રેરણા, ઝીણવટભર્યું માદન, તેમજ શ્રી સમરથમેનની ઉદારતા આ સઘળુંયે આ મહાત્સવમાં ટેકારૂપ હતું.
પહેલાં જિનાલયના નિર્માણમાં એક લાખ રૂપૈયા શ્રી સમરથએને આપ્યા જ હતા. આ આગામી મહેાત્સવમાં પણ વીસ હજાર રૂપૈયા આપવાની ઉદાર ભાવના જણાવી. તેમજ મૂલનાયક ભગવાનની રજત–આંગી, મુકુટ પણ પાતે પાંચ હજાર રૂપૈયાના વ્યય કરીને મનાવ્યા તેમજ ધ્વજદ ડા સુવર્ણ કળશે। પશુ સ્વ તરફથી મનાવવા સાત હજાર રૂપૈયા અર્પણ કર્યાં. આવી ઉદ્ઘારતા નીરખીને પ્રત્યેક સભ્યા દિગ અની ગયા અને આગામી પ્રતિષ્ઠા-મહોત્સવમાં વેગ મળ્યા. સર્વાધિકારી બાલાપુરનિવાસી શેઠ હરખચંદ હૌશીલાલ અને શ્રી કાંતિભાઈ વીરચઢે આ મહાત્સવની આયેાજના ઘણા જ શ્રમથી તૈયાર કરી. લગભગ પ્રતિષ્ઠા પહેલાં બે મહિનાથી આ કા ની તૈયારીઓ ચાલી. કારણ એ જ કે શીરપુરમાં જનતાને ઉતરવાની સગવડ ઓછી. સર્વે વસ્તુએ આકાલા કે અન્ય શહેરથી ત્યાં હાજર કરવાની રહી. શ્રી બાલાપુર, માલેગામ, અમલનેર, પાંચારા, નંદરબાર, જાલના, જલગામ, ખામગામ, મુંબઇ, નેર, લેાણાર આદિ ગામાના શ્રીસંધા અને વ્યક્તિએ તરફથી નવકારશી-જમણેા નિર્ધારિત થયાં. અન્ય ખર્ચ પણ શ્રી સમરથમેન તરફથી નિશ્ચિત જ હતા. એટલે આવનાર