________________
૩ર
હાજરાહજુર છે. પાર્શ્વનાથ ભગવાનના પ્રત્યેક તીર્થોમાં આજે આવા અને અન્ય વિધવિધ ચમત્કાર દેખાય છે જ. પણ આ વરાડ દેશના જ સર્વમાન્ય વેતામ્બરીય હક્ક નીચે ચાલતા વહીવટવાળા અંતરિક્ષજી તીર્થનો મહિમા અપરંપાર છે, પ્રત્યક્ષ છે. સર્વને અનુભવવામાં આવી રહ્યો છે. આ લેખકને પણ પ્રત્યક્ષ અને પરોક્ષ થયેલા અનેક ચમત્કારે છે. અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને ભવ્ય લેપ
અને મહત્સવ. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિને લેપ ઉખડતાં નવા લેપનું કાર્ય શરૂ થયું. અને દિગમ્બર ભાઈઓ તરફથી તે કાર્ય બંધ કરાવવા કારવાઈના સખ્ત પગલાં લેવાયાં. કાયદાથી રીતસર વેતામ્બરીઓને લેપ કરવાને હક્ક હતું, પણ કઈ ન કપેલી પ્રવૃત્તિથી દિગમ્બરો આ કાર્ય અટકાવવા શક્તિવંત બન્યા પણ કાયદા બહાર હોવાથી શ્વેતામ્બરના પૂર્ણ પ્રયાસથી તેઓની અટકાયત ટકી નહિ અને લેપનું કાર્ય સવેગ આગળ ચાલ્યું. વિદને વાયુના સંચારથી વાદળની જેમ દૂર ચાલ્યા ગયા. વેતામ્બરેના મન ઉલ્લાસ અને આનંદથી હલી ગયા. તીર્થ વહીવટ કરનારી કમીટીએ આ કાર્યની પૂર્ણાહૂતિને એક અષ્ટાદશાભિષેક મહત્સવ યે અને તેના પ્રબંધ માટે માલેગામ (નાશીક)માં ચાતુર્માસ બીરાજેલ જેનાચાર્ય શ્રી વિજયભુવનતિલકસૂરિ મહારાજનું માર્ગદર્શન લીધું. તેમજ માલેગામમાં આચાર્યશ્રીની નિશ્રામાં થઈ રહેલા અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રી અંતરિક્ષજી તીર્થમાં