________________
૧૦
ઘટામાં જલાતુરતાથી જળસ`શાધન કરવામાં એકચિત્ત બન્યા. પુણ્યના ચેાગથી ન ધારેલું, ન ક૨ેલું, કાઈ વિલક્ષણ દ્રશ્ય નજર સામે ઉપસ્થિત થાય છે; પુણ્ય એ એક એવી અજખતા ભરી રસાયણીક ખુટ્ટી છે કે, જે ઉપાધિના અનંત વાદળાને વિખેરીને સુખના સૂર્યને ઝળહળતા બનાવી દે છે. જે સજ્જનાને દુઃખને ડારવાની અને સુખને મેળવવાની કામના હાય તા તેઓએ પુણ્યાપાર્જન કરવામાં કદીય પ્રમાદ ન સેવવા જોઇએ !
રાજા શ્રીપાલના પુણ્ય-સીતારા આજે તેજ છે. પાણીની ખાજમાં એક નિર્મળ જળથી ભરપૂર જળાશય-નાનું તળાવ મળી આવ્યું. આ તળાવ એટલે જ રાજાના રોગનું નિકંદન કાઢનાર એક ધન્વંતરી જ ! આ તળાવ એટલે રાજાના દુઃખમય દિવસેાના મૂર્તિમંત અંત ! આ તળાવ એટલે સૌ ધિએને નિધિ! રાજાના સેવકા દાડતા આવ્યા અને રાજાજીને વધાઈ આપી. મહારાજા ! એક ઘટાદાર વૃક્ષોની શ્રેણી નીચે એક તળાવ છે, છે નાનું પણ તેમાં જળ નિર્મળ છે. વાયુના સંચારથી લહેરાઇ રહ્યું છે. માનેા કે આપશ્રીને જ આહ્વાન આપી રહ્યું છે. ભૂખ્યાને ઇષ્ટ ભેાજન મળે તેમ શ્રીપાળ રાજાએ આનંદિત થઈને એ જળાશય પ્રતિ કમ ઉઠાવવા શરૂ કર્યાં, જાણે પાપને ધક્કો લાગતા હાય, પુણ્યના ભેટા થતા હાય એમ રાજા તળાવ પાસે આવ્યેા. અને તે જલાશયના નિળ જળથી શરીર પરની ધૂળ દૂર કરી હાથ-પગનું જળથી પ્રક્ષાલન કર્યું. શીતળ જળ પીને આકંઠ તૃપ્તિ મેળવી. શાંત પ્રશાંત થયેલ રાજા શ્રીપાળ, સ્વ-રસાલા સાથે વાયુવેગી અશ્વા