________________
દુન્યવી કાઇ પણ તીથ માં નથી જ એવું અનેક જનાએ કશુ લ્યું છે, પ્રચાયુ છે, પ્રામાણિક કહ્યું છે, એ શા વગરની ખાખત છે. અહીં આવનાર યાત્રાળુવર્ગને ત્રિધા લાભ મળે છે. એક અપૂર્વ ચમત્કાર દર્શનના, ઇચ્છિત ફળ પ્રાપ્તિના તથા જિનદેવની મૂર્તિની આંતરિક ભક્તિના લાભ મળી રહ્યો છે. આ રાવણ રાજવીએ કાઈ કા પ્રસ'ગે સ્વઆજ્ઞાવિવશ ખર
અને દૂષણ નામના વિદ્યાધરાને વિદર્ભ દેશ પ્રતિ મેાકલ્યા. આ મનેય વિદ્યાધરા સ્વ-શક્તિથી વિમાનમાં બેસીને રવાના થયા અને પવનની સાથે હરિફાઇ કરતું વિમાન આકાશમાં ઉડયું. તીવ્ર વેગથી લ‘કાથી ઉડેલું વિમાન રાડ દેશમાં આવી પહોંચ્યું. મધ્યાહ્નકાલના સમય થતાં તે ધર્મી વિદ્યાધરાએ ભાજનની કામનાથી વિમાન ભૂમિ પર ઉતાર્યું..
રાવણ જૈન-ધર્મ પાલનમાં ચુસ્ત હતા. તેઓના અનુચરા પણ ધર્મ-પાલનમાં રક્ત હેાય તેમાં આશ્ચય ની વાત જ નથી. તીર્થંકર ભગવાનના ધમ પાલનારાએ પ્રાયઃ આવશ્યક ક્રિયા
એ કદીય ચૂકતા નથી. ગમે તેવી કટોકટીમાં દુઃસમયમાં ય સ્વ-ધર્માનુષ્ઠાનનું વિસ્મરણ કે ચૂકી દેવાનુ ખનવા જ દેતા નથી. આ વિદ્યાધરાનું વિમાન ભૂમિ પર આવતાં તેના નાકરી સ્વ-કા માં મગ્ન થયા. પણ નાકશને આમ યાદ આવ્યું કે મ્હારા સ્વામી જૈન-ધર્મી છે, પ્રભુ તીર્થંકરની પૂજા કર્યા સિવાય ભેાજન લેતા નથી અને જ્યારે જ્યારે તેની સાથે પ્રવાસે બહાર હું જઉં છું ત્યારે ત્યારે તેઓના પૂજાના સતત નિયમના પાલન માટે રત્નની પ્રતિમા સાથે લાવું જ છું