________________
Gunse;
* 04 (
૫૮
શ્રી સરસ્વતીને ચરણે
Ge
૩
સુવર્ણવર્ણી સરસ્વતી માં ! સ્નેહે સદા પધારો રે
સાથે લાવો લાવો માતા ! વાત્સલ્ય ભાવ લાવો રે...સુવર્ણ...૧ અર્પી અર્પો અર્પે આજે પ્રકાશ પુંજો અર્પી રે
તર્પી તર્પી તર્પો દેવી ! નયનાંબુજને તર્પો રે......સુવર્ણ...૨
૧૦૭
રાયું રાચું રાચું રંગે ! તુજ દર્શનીએ રાચું રે
યારું યાચું યાચું માતા ! વિપુલ જ્ઞાનને યાચું રે...સુવર્ણ...૩ કાપો કાપો કાપો સહુનાં કુડાં કલ્મષ કાપો રે
શાન્તિ શાન્તિ શાન્તિ સ્થાપો સકલ વિશ્વમાં સ્થાપો રે....સુવર્ણ..૪ મૈં બીજ અધિષ્ઠાત્રી દેવી શારદા ને વાગીશ્વરી રે
વંદન વંદન વંદન ઝીલો વંદન સહુ સાધકનાં રે...સુવર્ણ...૫
૧૯
દેજો વિધાદાન
૪
દેજો વિદ્યાદાન સરસ્વતી માં દેજો વિદ્યાદાન (ટેક)
શ્વેત વસ્ત્રો ને શ્વેત કમળ ૫૨, શ્વેત હંસે અસવાર સરસ્વતીમાં દેજો વિદ્યાદાન.........૧ શ્વેત પુષ્પોની માલિકા સુંદર કંઠે મોતીનો હાર... સર.....૨ હંસવાહિની વીણા વાદિની ! કમલાસની તું મહાન...સર....૩ સૂરિ-મુનિવર-કિન્નર કવિઓ નિત્ય ધરે તુજ ધ્યાન...સર....૪ સાધક ઉ૨માં સદ્ બુદ્ધિ દઈ, દઈદો સાચા જ્ઞાન... .સરસ્વતી..પ આ ચાર પ્રાર્થના ઉમાશંકર જોષીની છે.