________________
૧૦૦
કલિયુગમાં તું સાચી દેવી હરિ હર સુરનર ધણે તુજ સેવી ! - છે. પૂરવે આમલગે તુ હી પ્રમાણે કાલીદાસ પ્રમુખ પંડિતથી જાણે //૧૨ાા છે
તુજ ગુણ કેતા મુજથી કહેવાએ બાવન અક્ષર પાર ન પામેં . | અરજ અમારી મનમાં ધરીએ ખુસાલ વિજય સેવક સુખ કરીએ
- કેસર અમર સેવક સુખ વરીઈ [૧૩] ઈતિ શ્રી ખુશાલવિજયકૃત શારદાજી છંદ સંપૂર્ણ.
.
છે
૫૧ શ્રી કુશલલાભકૃતશારદાજી સહસ્ત્ર નામછંદ : સી ને. વિ. ક. જ્ઞાન ભંડાર સૂરત સર. છંદ સંગ્રહ હ. લિ. પ્રતમાંથી at 38 કાર સાર અપરંપર નાદભેદ નિરભેદ નિરંતર | - સકલ યોતિસ રુપ સહસકર નમો નિરંજન નાથ નિરભય કર // આ
સદા આદિ શિવશક્તિ એક સમ આરાધક આણંદ અનોપમ / - સદ્દગુરુ કથિત સાધુ પથપંક્રમ ભજિ ભજિ ભગતિ ઇંડિ અંતર ભ્રમ /રા દુહા :- રામ ના .
રાજઋદ્ધિ સંભોગ રસ મહિલ મનોરથ મતિ 1 પરિઘલ તો પરિપામીઈ જો સેવીઈ સક્તિ (શક્તિ) /all
સક્તિ વિશ્વ વ્યાપિત સકલ આદિ અનાદિ અનંત | જ તિણ કાલ જે તુજ સ્તવે ભાવ સહિત ભગવંત ll૪ll - તથા લઘુ સ્તવ નામ તુજ વીસ સહસ વિસ્તાર / કરી પ્રણામ પુનરપિ કહ્યો તુજ ગુણ અંત ન પાર //પી. સંકર શ્રીધર હૂય સુકવિ પંડિત "હવી પ્રવીણ
તાસ પટંતર તુચ્છ નર હું મૂરિખ મતિ હીણ //૬ll. | પણિ જીહા કરવા પવિત્ર ગાઉ તુમ ગુણ ગામ |
- વાગુ વાંણી મુજ આપિ વર નમો નમો તુજ નામ //ળી છંદ : જાતિ ભુજંગી (અહીયોગને લેમને આપનારા) A નમો નાદ રૂપી નમેખા નરિંદા, નમો સંકરી શક્તિમાતા સુરિંદા - નમો કોમુદી કાકિની ચંદ્રકાંતા, નમો અમૃતા અન્નદાતા અનંતા llઠા | નમો લાબિ લંગુલણી નાદ લીણી, નમો વંધ્યગિરિવાશિની લીંબવીણી / નમો મંગલા મૂલધારા મૃણાલી, નમો નંદની નારદી નાભિ નાલી lહા
નમો જંગમા યોગિની યોગનિદ્રા, નમો સંઘવી સંધજાના સુભદ્રા | ોિ નમો કાલિકા કંબૂગ્રીવા કુમારી, નમો ચેતના ચંડિકા ચક્રધારી ll૧OM