________________
७८
2)
કંટકાં` કોપતી લાખ લોપતી અવની ઓપતી ઈશ્વરી, સતાં સુધારણી વિધન વારણી મદન મારણી ઈશ્વરી । ખલદલાં ખંડણી છીદ્ર છંડણી દુષ્ટમંડણી નરપતિ, જય જય ભવાંની જગત જાણી રાજરાણી સરસ્વતી ॥૩॥ શિવશક્તિ" સાચી રંગ રાચી અજઈ અજાચી યોગિની, મદઝરતી મત્તા તરુણતત્તા ધત્ત ધત્તા જોગિની । જિહવાજયંતી મન રમંતી ધવલદંતી વરસતી જય જય ભવાંની જગત જાણી રાજરાણી સરસ્વતી ॥૪॥
ઝણઝણાટ ઝલી મિ ધૂપ ધરી રીરીી રાવ વર બજ્જુએ, ધધ ધધેં કીધી ગુદાં ધધકી મિરદાં થથકિથી ગુદાં ગજ્જએ । દ્રાં દ્રાં કી દ્રાં દ્રાં રુÔરુમિ દ્રાં દ્રાં ત ત કી ત્રા``ત્રાં દમકતી, જય જય ભવાંની જગત જાણી રાજરાણી સરસ્વતી ॥૫॥
રિમ ્ રિમ કી રિમ રિમ ઝૂમ ઝીમ ઝીમ્ ઠીમિકી ડ્રીમ ઠીમ નચ્ચએ, ધૂમ ધમફ઼િધમ ધમ ગ્રણકીત્રણગમ અતિ અગમ નૃત્ય નચ્ચએ તતથૈય તત્તા માનમત્તા અચલ આનન દરસતી, જય જય ભવાંની જગત જાણી રાજરાણી સરસ્વતી ॥૬॥ જલ થલાં જાણી પવનપાણી વન વખાણી વીજલી, ગીરવરાં ગાહણી વાઘુ વાહણી સર્પ સાહણી સીતલી હદ હાક તાહરી હથ હજારી ધમુષ ધારી ભગવતી, જય જય ભવાંની જગત જાણી રાજરાણી સરસ્વતી ॥૭॥ કર ચક્ર ચાલણી ગર્વ ગાલણી ઝટક ઝાલણી ગંજણી, બિરુદાંવધારણી મહિષ મારણી લિદ્ર દારૂણી મંજણી । ચર્ચાઈ ચડી ખલાં ખંડી મુદિત મંડી
૧૫
૧૭
મુલકતી, જય જય ભવાંની જગત જાણી રાજરાણી સરસ્વતી ॥૮॥ કવિ કરે અષ્ટક ટાક કષ્ટક પીસુણ પૃષ્ટક કીછંઈ, મણિ મૌલી મંડિત પઢેહિ પંડિત આઈ અખંડિત દેખીઈ‘૮ । દયા સૂરિ દેવી સુરાંસેવી નિત નમેવિ જગપતિ,
જય જય ભવાંની જગત જાણી રાજરાણી સરસ્વતી ।। ॥ ઈતિ શ્રી સરસ્વતી અષ્ટક સમ્પૂર્ણ. ॥
===
૧ કેવિયાંકોપિત. ૨ લોપીત. ૩ ઓપીત. ૪ મા૨ણ મે ઈશ્વરી. ૫ સગતિ. ૬ અજૈ. ૭ ચાંતિ. ૮ ઝલ્લાર : ધૂમિ દ્યપદ્યપ ઘર રીીરીવર વાએ. ૯ ઘોઁ કિધિગડદા ધધિક ધોગટિદાં થકિ થોગજ્ દિગિજએ. ૧૦ ૨મતિ. ૧૧ ધોંમતા દ્રાં દમતિ. ૧૨ થમ થમ કિ થમ થમ. ૧૩ આગમન્વિત રચએ. ૧૪ તાનન-માનમાનન. ૧૫ હથાં. ૧૬ માંડી. ૧૭ કહે. ૧૮ દીજીઈ. ૧૯ સુર.