________________
અજ્ઞાતકર્તૃક | શ્રી સરસ્વતી નયવર છંદ્ર II. હ, પાટણ હ.લિ.ભંડાર ૧૬૧૧૫ - ૯૦૭૮ પ્રત્ર નં ૬૧૬૮ - ૬૧૭૨, ડભોઈ યશો વિ. હ. લિ. જ્ઞાન ભંડાર પત્ર નં ૫૫૮ - ૫૩00 ને વિ. ક.
જ્ઞાન ભંડાર સૂરત, સર. છંદ સંગ્રહમાંથી
सकलसिद्विदातारं पार्वं नत्वा स्तवीम्यहम् । ल वरदां शारदां देवीं सुखसौभाग्यकारिणीम् ||१||
अथ छंद जाति अडीयल : સરસતિ ભગવતી જગ વિખ્યાતા આદિ ભવાની કવિ જનમાના ! શારદા સ્વામિની તુજ પાય લાગું બે કર જોડી હિત બુધ માગુ //all પુસ્તક હાથ કમંડલ સોહે એકકર કમલવિમલમનમોહેં , એકકર-વીણા વાજૈ ઝીણા નાદિ ચતુર વિચક્ષણ લીણા ||૨| હંસવાહિની હરખે કરી ધાઉ રાત દિવસ તોરા ગુણ ગાઉં || હું તુજ સુત સેવક કહેવાઉ તિણકારણ નિરમલમતિ પાઉ lal કાશ્મીરમુખ દેશની રાણી હરિહર બ્રહ્મા ઈન્દ્ર વખાણી ! જગદંબા તું વિશ્વગોરાણી ત્રિભુવનકીરતિ તુજ ગવાણી //૪માં, બ્રહ્માણી દ્રાણી રાણી ગીર્વાણી ભાષા સવિ? જાણી , મુગતિ બીજની તુંહિ નિસાણી તું ત્રિપુરા ભારતી વખાણી / પી
ધુરથકી તું બાલ કુંવારી તું ચામુંડા ચઉસઠી* નારી | નદી - આદિ શક્તિ આરાસુર બેઠી જગતપણે તું નયણે દીઠી lisal
તું તારા તોતુલ હરસિદ્ધિ અજજારી તું પુહવિ પ્રસિદ્ધિ ! હ જવાલામુખી” તું જગની માતા ભરુઅચ્છી તું જગ વિખ્યાતા /lll_S
સોલસતી તું કમલા વિમલા વાગીશ્વરી તોરા ગુણસબલા / તું મહાસતી ગુણવંતી ગંગા શાસન દેવી તું ચતુરંગા #Iટો તું પઉમાવઈ તું સુરદેવી તું ચક્કસરી સુરનર સેવી ! બ્રહ્મ સુતા તું દૂર્ગા ગૌરી અહનિશિ આસ કરું હું તોરી telી. જલ થલ જંગલ વર્સે કૈલાસા ગિરિકંદર પુર પટ્ટણ વાસા | વર્ગ મૃત્યુ પાતાલેં જાણું નામ અનેક કવિએ વખાણું //૧૭ની
આ
૧ લગ્ગ. ૨ મગ્ગ. ૩ સુભ. ૪ ચોસઠ, પ પ્રગટપણે. ૬ ચિહું. ૭ સુય.