________________
ગુજરાતી વિભાગ
૪૪
શ્રી જિનાગમ વાગ્વાદિની છંદ શારદાષ્ટક
ને. વિ. ક. જ્ઞાનભંડાર સૂરત. સર. છંદ સંગ્રહની હઃ લિ. પ્રતમાંથી ડભોઈ ૫૫૬
૫૨૩૩
-
அருக்காளர்
-
દુહા
નમો કેવલરુપ ભગવાન મુખિ ૐૐ કાર ધ્વનિ સુનિ સુઅર્થ, ગણધર વિચારે રચિ આગમ ઉપદિશે ભવિક સંશય નિવારો, સો સત્યારથ શારદા તાસુ ભગત ઉર આનિ, છંદ ભુજંગ પ્રયાતમેં અષ્ટક કહું વખાંનિ ॥૧॥ ભુજંગી છંદ
૧
૨
જિનાદેશ જાતા જિનેંદ્રા વિખ્યાત વિસુધા પ્રબુદ્વાનના લોકમાતા । દુરાચાર દુર્મેહરા શંકરાણી નમો દેવી વાગીશ્વરી જૈન વાણી ॥૧॥ સુધા ધર્મ સંસાધિની ધર્મશાલા મુધાતાપ નિર્માશિની મેઘમાલા । મહામોહવિધ્વંસની મોક્ષદાની નમો દેવી વાગીશ્વરી જૈન વાણી ॥૨॥ અખૈ દક્ષશાખા વિતીતાભિલાષા કથા પ્રાકૃતા સંસ્કૃતા દેશ ભાષા | ચિદાનંદ ભૂપાલ કી રાજધાની નમો દેવી વાગીશ્વરી જૈન વાણી ૫ગા સમાધાન રુપા અરૂપા અક્ષુદ્રા અનેકાંત ધાસ્યા દવાદાંકમુદ્રા । ત્રિધા સપ્તા દ્વાદ્દશાંગી વખાણી નમો દેવી વાગેશ્વરી જૈન વાણી ||૪| અકોપા અમાના અદંભા અલોભા શ્રુતજ્ઞાન મતિજ્ઞાન શોભા । મહા પાવના ભાવના ભવ્યમાંની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી પા અતીતા અજીતા સદા નિર્વિકારા વિષ વાટિકા ખંડિની ખડ્ગધારા । પુરા પાપ વિચ્છેદ કર્તા કૃપાંની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી ॥૬॥ અગાધા અબાધા નિા નિરાસા અનંતા અનાદીશ્વરી ક્રમ ` નાસા । નિસંકા નિરંકા ચિદંકા ભવાની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી ।।૭ાા અશોકા મુદોકા વિવેકાં વિદ્યાની જંગ જંતુ મિત્રા વિચિત્રા વસાની । સમસ્તાવલોકા નિરસ્તાનિદાંની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી ॥૮॥
વસ્તુ છંદ
જૈનવાંની જૈનવાંની સુનહિ જે જીવ, જે આગમ રુચિ ધરo, જે પ્રતીત મનમાંહિ આંનહિ, અવાર હિ જે પુરુષ, જે સમર્થ પદ અર્થ જાનહિ, જે હિત હેતુ બનારસી દેહિ, ધર્મ ઉપદેશ તે સબ પાવહ, પરમ સુખ જિ સંસાર કલેશ. II
॥ ઈતિ શ્રી જિનાગમ વાગ્વાદિની છંદ ॥
૧ વૃક્ષ ૨ સંસ્કૃતા-પ્રાકૃતા. ૩ અનૂપા. ૪ કી. ૫ કર્મ.
८७