________________
એક એ
પ્રસ્તુત ગ્રંથ સિદ્ધપુરના મૂર્ધન્ય તપસ્વી પૂ. શ્રી દેવશંના ચ૨ણે સાદર સમર્પણ
એની કળ વળ
XX*PRA
re you
your
દેવ શંકરને ચરણે સમર્પણ
કોક આવા તારલા અવનિ મહીં ક્યાંક ઝગમગે સ્વનામને સાર્થક કરી સંસાર સાગરને તરે ||૧|| પ્રાચી કિનારે અરવડેશ્વર તીર્થમાં જે મઘમઘે શંકર સ્વરૂપે દેવશંકર જીવમાં શિવને જુએ ॥૨॥ આ તીર્થને વરીને કદી જે અન્યત્ર ફેરા ન ફરે આત્મભાવે . શિવનાં દર્શન કરી શિવમય બને ॥૩॥ વીસમી સદીના યુગમાં જે રાગમાં નિરસ બને ધન્ય છે એ કુખને જ્યાં જીવ નહીં શિવ અવતરે ।।૪।। ફૂલ નહીં પણ ફૂલની આ પાંખડી તુજને ઘરી મુક્ત થઉં છું આજ હું ૠષિઋણથી તુજને સ્મરી પ।। દિનાંક ૧૨ માર્ચ ’૯૭ ગજાનન દવે