________________
સરસ્વતીની ગરિમા
લે. ગજનન દવે
આ પુસ્તકમાં શ્રીસ્થલ અર્થાત આજના સિદ્ધપુરની પ્રાચીન ગરિમાને ઉજાગર કરતા અન્ય ઐતિહાસિક પ્રસંગો અને સરસ્વતી નદીના તીર્થો તેમજ માહાભ્ય સંબંધના ઇતિહાસોનું પૌરાણિક વિવેચન પ્રસ્તુત છે.
आदौ सिद्धपुरं प्रसिद्धनगरं स्वर्गोपम सुन्दरम् विद्यागद्यविवेकज्ञानचतुरं तीर्थं च काशीसमं विश्वामित्र प्रभृति भिः सेयं च प्राचीतटम प्राची माधव रुद्रदेव सहितं तीर्थ स्कुटममुत्किक्ष्मम ।।
| (ઓ-પ્રકાશ)