________________
સ્વામી દર્શન, ભાઈબીજ, ભીષ્મપંચક, યમપુજન, ધાત્રીભોજન પ્રારંભ,
કાર્તિક કૃષ્ણપક્ષ : કાલાષ્ટમી - ભૈરવજંયતિ, વેતાલ ઉત્સવ.
માગસર શુક્લપક્ષ : ભૈરવનવરાત્ર, સ્કંદ છંઠ, દત્તનવરાત્ર, ધનુર્માસ પ્રારંભ, મોક્ષદા એકાદથી, ગીતા જયંતિ, દત્તજયંતિ.
માગસર કૃષ્ણપક્ષ : સફલા એકાદશી.
પષ શુક્લપક્ષ : મકર સંક્રાતિ, ગુરુ ગોવિંદસિંહ જયંતિ, શાકંભરી નવરાત્ર, પુત્રદા એકાદશી, કાલરાત્રી મહોત્સવ, માઘસ્નાન આરંભ,
પૌષ કૃષ્ણ પક્ષ : સ્વામી વિવેકાનંદ જયંતિ, ષટતિલા એકાદશી,
માઘ શુક્લપક્ષ : ગણેશ જયંતિ, વસંતપંચમી, ભીષ્માષ્ટમી, જયા એકાદશી, માઘસ્નાન- સમાપ્તિ
માઘ કૃષ્ણપક્ષ : રામદાસ નવમી, ઔદુંબર પંચમી, વિજયા એકાદશી, મહાશિવરાત્રી ઉત્સવ, રાત્રે-શિવપુજન.
ફાલ્ગન શુક્લપક્ષ: પયોવ્રત આરંભ, રામકૃષ્ણ પરમહંસ જયંતિ, આમલકી એકાદશી, ગૌરાંગ પ્રભુજયંતિ, હોલિકા પુજન,
- ફાલ્વન કૃષ્ણપક્ષ: ધુળેટી, વસંતોત્સવ, રંગપંચમી, પાપમોચીની એકાદશી, વિઠ્ઠલરૂક્ષ્મણી ઉત્સવ.
ચૈત્રમાસ શુક્લપક્ષ : અત્યંગસ્નાન, ગુડીપડવો, ભવાની ઉત્પત્તિ-દુર્ગાષ્ટમી, રામનવમી, શાલિવાહનજન્મ, રામનવરાત્ર-દેવિનવરાત્ર, કામદા એકાદશી, મહાવીર જયંતિ, હનુમાન જયંતિ, વૈશાખ સ્નાન આરંભ, મસ્મજયંતિ.
ચૈત્રમાસ કૃષ્ણપક્ષ : વરુચિની એકાદશી, શ્રીવલ્લભાચાર્ય જયંતિ, ડૉ. આબંડકર જયંતિ
વૈશાખ શુક્લપક્ષ : શ્રીબસનેશ્વર જયંતિ, અક્ષય તૃતીયા, પરશુરામ જયંતિ, શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય જયંતિ, શ્રી રામાનુજાચાર્ય જયંતિ, ગંગોત્પત્તિ-પુજન, નરસિંહ નવરાત્ર, નરસિંહ જયંતિ, મોહિની એકાદશી, મધુસુદન પુજા, કૂર્મ જયંતિ, વૈશાખ સ્નાન સમાપ્તિ, પુષ્ટિપતિ વિનાયક જયંતિ, શંકરાચાર્યકૈલાસગમન દિન.
વૈશાખ કૃષ્ણપક્ષ: નારદજયંતિ-વીણાદાન મહત્ત્વ, તુંબરૂ જયંતિ, અમરા એકાદશી, શનૈશ્વ જયંતિ, રવિન્દ્રનાથે ટાગોર જયંતિ.
જ્યેષ્ઠમાસ શુક્લપક્ષ : રંભાવ્રત, રાણાપ્રતાપ જયંતિ, ઉમાવતાર-પુજન, યાજ્ઞવલ્ક જયંતિ, નિર્જલા એકાદશી, ત્રિવિક્રમપુજા, સાવિત્રીવ્રત, શિવરાજ્યાભિષે કદિન, વટપુનમ, કબીર જયંતિ.
જયેષ્ઠમાસ કૃષ્ણપક્ષ : વૃષભપુજનદિન, યોગિની એકાદશી.
અષાઢ શુક્લપક્ષ દક્ષિણાયન આરબ, શ્રીવલ્લભાચાર્ય વૈકુંઠગમન, કોકિલાવ્રત આરંભ, શયની એકાદશી, શયનોત્સવ, ચાતુર્માસ આરંભ, વામન પુજા, જયાપાર્વતી વ્રત, શિવશયનોત્સવ, ગુરુ પુનમ, શાકવ્રતારંભ, સન્યાસિ-ચાતુર્માસ આરંભ.
(૧૩૧