________________
રર. જ્ઞાનસાધના અને મુદ્રાવિજ્ઞાન
મુદ્રા ચિકિત્સા બ્રહ્માંડ જેમ પાંચ તત્ત્વોથી બનેલું છે તેમ આપણું શરીર પણ પાંચ તત્ત્વોથી બનેલું છે. આ પાંચ મહાભૂતત્ત્વો એટલે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, જળ. આપણી પાંચેય આંગળીઓ આ તત્ત્વોનું પ્રતિનિધિત્વ કરે છે.
આંગળીનાં નામ
તત્ત્વનું નામ Thumb - અંગૂઠો
અગ્નિ - Fire - sun Index - તર્જની
વાયુ – Air - wind Centre - 1484141 241518L - Either - Space Ring – અનામિકા qeal - Earth Litle - કનિષ્ઠિકા gor - Water
હાથમાં વિશેષ પ્રકારની પ્રાણઊર્જા, વિદ્યુતશક્તિ, ઇલેક્ટ્રીક તરંગ અને જીવની શક્તિ (ઓરા) નિરંતર નીકળે છે. વિભિન્ન આંગળીઓની મુદ્રાઓ શરીરમાંની ચેતના શક્તિકેન્દ્રના રિમોટ કન્ટ્રોલના બટન સમાન કામ કરે છે.
(૧૧૨].
૧૧૨
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના