________________
• જે નમઃ |
૩ દિવસમાં ૧, સવા લાખનો જાપ માની છબી સમક્ષ પવિત્રપણે થઈને કરવો. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સિદ્ધ કરેલ છે. ભોજન ખીર ખાંડ ઘી સિવાય કાંઈ ન જમીએ સરસવતી પ્રત્યક્ષ થાય. વિદ્યા આવે નિઃસંદેહ. * * ॐ ऐ हीं श्रीं वद वाद वाग्वादिनी ही नमः । દિવાળીમાં અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરીને પવિત્રપણે ૧૨// સાડા બાર હજારનો જાપ કરવાથી સિદ્ધ થાય. ॐ हीं श्री ए वद वद वाग्वादिनी ! भगवती ! सरस्वती ! अर्हन्मुखवासिनी ! ममास्ये प्रकाशं कुरु कुरु स्वाहा । રોજ ૧૦૮ વાર ગણવાથી જ્ઞાન ચડે, બુદ્ધિ, તીણ થાય. ॐ ऐ सरस्वत्यै नमः । રોજ ૧૦ માળા સવારે ગણવી, ૫૦ હજારનો જાપ કરવાથી
સુંદર પરિણામ મળે. • $ હી સૌ સરસ્વત્યે નમ: | રોજ ૧૦ માળા ગણવાથી વિદ્યા ચડે. દર પાંચમે એકાસણું (એક આસને બેસી એક જ વાર આહાર કરવો) અથવા ઉપવાસ કરી સન્દુરુષો, જ્ઞાની પુરુષોને વંદન કરવા. જ્ઞાની ગુરુજન સન્મુખ ન હોય તો ઇશાન ખૂણામાં મુખ રાખી તીર્થંકર પરમાત્મા અથવા શુભ દેવોને વંદન કર્યા પછી
ૐ રીમ નમો નાણસ્સ”ની ર૦ માળા ગણવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. (વિશેષ ગુરુગમથી જાણવું)
Fરાનસાધના અને સરસ્વતી વંદના
.
૯૫)