________________
૩૨
ઇતિહાસની ઈમારતના મૂળ પાયા છે. તે જોતાં તમે જે કામ આરંભવા ધારે છે તે બહુ મહત્વનું છે. તમારા મહારભમાં હું તમને ધર્મલાભ ઇચ્છું છું.
લી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ.
શ્રીયુત કેશવલાલભાઇ જેવા સમર્થ વિદ્વાન જે આગમને જૈન ઇતિહાસની ઇમારતના મૂળ પાયારૂપ ગણે છે તે તદન સત્ય છે તેના પુરાવા તરીકે એક દાખલા કીથી પ્રેાફેસર વેબર સાહેબના તેજ જર્મન નિબધમાંથી લઇએ. આરબ લેાકેાના સબંધમાં જિનાગમ શું પ્રકાશ પાડે છે તે બતાવતાં વેબર સાહેબ લખે છે કે,
**
“ વળી, આપણે વિદેશીય એટલે અનાર્ય લેાકેા કે જેને ઉલ્લેખ વારંવાર અંગા અને ઉપાંગામાં કરવામાં આવ્યા છે તેના સંબંધમાં ખેલવુ જોઇએ. આના ઉલ્લેખ માદીત ખાત્રી સાથે આપણને ઇસ્વીસનના ખીજા સૈકાથી ચેાથા સૈકા સુધીના કાળનું ભાન કરાવે છે. આ કાળ પ્રાચીનત ૫ હાઈ તેમાંજ અનાર્ય લેાકાના ઉલ્લેખ હાઈ શકે. જ્યારે પ્રચલિત ગ્રંથા પાછલા વખતના વખતે હોય. ઉપરોક્ત લેાકેાની કરેલી યાદીમાં આરબ લેાકેાનું નામ આરવ એ નામથી આપેલું માલમ પડે છે. આ નામ હિંદ્યમાં બીજે કયાંય માલુમ પડતુ હાય એવુ' હજી સુધી શાધાયુ નથી.”
આ રીતે, જૈન માર્ગ, પેાતાનેાજ ઇતિહાસ લખવામાં જિનાગમની મદદ મેળવી શકે એટલુજ નથી, પણ આખા હિંદના પ્રાચિન ઇતિહાસ લખવામાં એક જબરૂ સાધન થઇ પડી, રાષ્ટ્રીય ઇતિહાસકારાને પણ આભાર નીચે મૂકે તેવાં સાધન પુરાંપાડી શકે તેમ છે. Imperial Gazetteer (શહેનશાહી ગેઝીટીયર ) ના ૧૯૦૭ ના પહેલા પુસ્તસ્તકમાં જૈન માર્ગના ઈતિહાસ લખાવામાટે જૈન સાહિત્યના ભાષાંતરાની અને શેાધખેાળાની બહુ જરૂર છે એમ જણાવતાં નીચે પ્રમાણે ટીકા કરી છે:
“ It is only in recent years that the vast and intricate literature of Jainism has been partially explored, and there is still much to be done in the way of translation and investiga. tion before the History of the Order can be written. This ignorance of the real nature of its teachings is perpaps one cause of the contempt which the Order has excited among some western scholars. "
“ છેલાં ઘેાડાંજ વર્ષોથયાં પુષ્કળ અને સૂક્ષ્મ એવું જૈન ધર્મનું સાહિત્ય થાડુંક શેાધાયું છે અને તે માર્ગને ઇતિહાસ લખાવા પૂર્વે હજી ભાષાંતરરૂપે અને શેાધ ખેાળરૂપે ઘણું કરવાનુ છે. તેના (જૈન ધર્મના) શિક્ષણુના ખરા રહસ્યની અજ્ઞાનતા કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનેથી તે ધર્મના તિરસ્કાર થયેા છે તે કદાચ્ કારણ છે. ”
શહેનશાહી ગેઝીટીયરે જે વિચારો બતાવ્યા છે તે જ પ્રકારના વિચારે અમેએ ગૃહસ્થાને આગમના વાંચનની બદલાયલા સંજોગામાં જરૂર છે તે માટે કરેલી ચર્ચામાં બતાવેલા જોયામાં આવશે.
જિનાગમનું પ્રકાશન થયા બાદ તેનુ પૃથકરણ શાસ્ત્ર (Analytical science ) અને ટીકાત્મક અભ્યાસ “ (Critical study)થી ભવિષ્યમાં લાભ થઈ જૈન માર્ગનું