________________ -: વિનંતી : "MESE કોબENTINE - ENE Na DESI " " કાકા MEDI E ANTED GENERE અપુર્વ લાભ લેવાની સુંદર તક - પ્રત્યુષસ્મરણીય સુરીશ્વરજી મુની મહારાજ શ્રીઓ, સાધવી- | જીઓ તથા જૈન શ્વેતાંબર સંઘ સમસ્તના માનવંતા ગૃહસ્થા અને વ્હેનો. વર્તમાન ચોવીશીનું તી, અને સિદ્ધગીરીની ઉજજયંત શૈલના નામે I સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ" શ્રી ગીરનારજીની પ્રભ વિકતા સુત્રારૂઢ અને 8 અલૌકીક છે. | આ સિકા જુના ગગનચુંબી પ્રાસાદનો જીર્ણોદ્ધાર લાંબા વખતથી થએલ ન હોવાથી, તેના ઉપર ઝાડ ઉગી ગએલ હતા, સંખલીઓ ચાટી ગએલી હતી, વરસાદના પાણી મંદીરમાં આવતાં હતાં, અને તદન કાળાશ આવી ગઈ હતી તેના જીર્ણોદ્ધારની જરૂર જણાતાં પૂજ્યપાદ્ આચાર્ય શ્રી વિજયનીતિસુરીશ્વરજી મહારાજના ઉપદેશ અને અખંડ પ્રયા નથી, તેમ જ ક બીજા મુનીરાજાઓના ઉપદેશથી છેલ્લા પંદર વર્ષથી જીણોદ્ધાનું કાર્ય શરૂ ક કરતાં ભાગ્યશાળી ભાઈ બહેનની સહાનુભૂતીથી રા. પ૩૫૨૮૬ -9-8 થી જીનાલયે, દેરીઓ, પાદુકો, ફરસબંધી વીગેરેનું કામ લગભગ થઈ ગએલ છે. હજુપણ શ્રી સગ્રામ સોનીના દેરાસરજીના કેટલા તથા શીખરનાં જીર્ણોદ્ધારનું કામ તથા કેટલાક દેરાસરજીના ચાકનું લાદી કામ બાકી છે, તેમાં મદદની જરૂર છે તો કૃપા કરી દેરાસરજી તથા ઉપાશ્રયના ફંડમાંથી તથા ધ પ્રેમી ભાઈ બહેનો આ મહાન તીર્થોદ્ધારના કાર્યમાં સહાનુભૂત થઈ યથાશક્તિ મદદ કરશે તેવી આશા છે. મોટી મદદો આપનારના દેરાઓમાં સીલાલેખો નાંખવામાં આવે છે. પત્રવ્યવહાર નીચેના શીરના એ કરવા વિનંતી છે. શ્રી ગીરનારજી જર્મો કરાર કમિટી— ઉપરકેટ, દેરાસર સામે-જુનાગઢ. INE 'Ble I've LINE LOG